રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ ઉપર કેમ છે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વેળાએ રેસિડેન્ટ ડોક્ટર્સ સમક્ષ ‘કેસરી ગાજર’ લટકાવેલ કે 1 દિવસની ડ્યુટી માટે 2 દિવસની તમારી ફરજ ગણાશે ! એટલે કે…

સાગર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ૧૨૭ વિદ્યાર્થીઓ ને ૧૫૦ જેટલા ચોપડા તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી

સતીષ પરમાર ~ શિક્ષણ એ તમામ લોકો માટે જરૂરી છે. તો વળી શિક્ષણ સમાનતા, દેશની શાંતિ તથા એકતા ને અખંડિતતા માટે નું પણ પ્રેરકબળ છે. કોરોના મહામારી સમયમાં આજ કાલ…

અલગતામાં એકતા- પવિત્ર ત્રૈક્ય – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે :  આ એક જૂની આફ્રિકન દંતકથા છે. આ દંતક્થા આપણને સમજાવે છે કે માનવ સમુદાયના દરેક સભ્ય સમાજ માટે કેટલા મહત્વપૂર્ણ છે. કથા મુજબ એક સમયે,…

અમદાવાદ : ખોખરા પોલીસ સ્ટેશનમાં બબીતાના વિરુદ્ધ એટ્રોસિટીની ફરીયાદ દાખલ.

તારક મહેતા સિરિયલના અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે એટ્રોસિટીની શહેર અને જિલ્લામાં ઘણી બધી અરજી થઈ હતી. આ દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.…

ટ્વિટરે સંબિત પાત્રા પર ટૂલકિટ મામલે કોંગ્રેસ વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવા બદલ લીધા એક્શન – ફરીયાદ પણ થઈ

દેશમાં કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસ અને ભાજપ કથિત ટૂલકિટને લઇને આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે મોટું પગલું ઉઠાવ્યું છે. ટ્વીટરે 18 મેના રોજ બીજેપી પ્રવક્તા…

કોરોનાની પહેલી લહેર બાદ સરકાર, વહીવટી તંત્ર અને લોકો બેદરકાર બન્યા હતા : મોહન ભાગવત

ગયા મહિને ૧૦ એપ્રીલની આસપાસ મીડીયા રીપોર્ટ થી મળેલ માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોનાની લપેટમાં આવ્યા હતા. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર…

IMAએ કહ્યું, “સરકારે કોરોના સામે લડવા માટે આઈએમએ તરફથી આપવામાં આવેલા સૂચનોને ફગાવી દીધી.

આઈએમએ કોરોનાની સ્થિતિને પહોંચીવળવા માટે યોગ્ય પગલા ના ભરવા માટે કેન્દ્ર સરકારની ખુબ જ ટીકા કરી છે. કેટલાક સમય પહેલા એક પત્ર દ્વારા આઈએમએ દ્વારા દેશભરમાં એક સાથે લોકડાઉનની ભલામણ…