હાઈકોર્ટે પોલીસ કમિશ્નરને કહ્યું : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી?

કોરોનાકાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતી રેલીઓને લઈને કર્ણાટક હાઈકોર્ટે બેલાગાવી પોલીસ કમિશ્નરને બરાબરની ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ હતું કે, ભાજપની ચૂંટણી રેલીમાં શામેલ થનારા લોકો અને અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ? કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટસિંગ વગર રેલીને લઇને કર્ણાટક હાઇકોર્ટે બેલગાવીના પોલીસ કમિશનરને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યુ કે ભાજપની ચૂંટણી રેલીમાં સામેલ થનારા લોકો અને અમિત શાહ વિરૂદ્ધ FIR કેમ દાખલ કરવામાં ના આવી? મહત્વપૂર્ણ છે કે 17 જાન્યુઆરીએ બેલાગાવીના ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે આ જનસભામાં હજારો લોકો સામેલ થયા હતા અને કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યુ નહતું. ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને સૂરજ ગોવિંદરાજની ડિવીઝન બેંચે પોલીસ કમિશ્નરને આટલી બધી ઢીલાશ કરવા પર બરાબરના લઈ નાખ્યા હતા. પોલીસ કમિશ્નર તરફથી આપેલા જવાબમાં લાપરવાહી જણાતા કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી.

આપને જણાવી દઈએ કે, 17 જાન્યુઆરીના રોજ બેલાગાવીના જિલ્લા સ્ટેડિયમમાં ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવી હતી. કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ હતું કે, આ જાહેર સભામાં હજારો લોકો શામેલ થયા હતા અને કોરોના નિયમોનું પાલન નહોતુ કર્યુ. ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને સૂરજ ગોવિંદરાજની ડિવિજન બેંચે પોલીસ કમિશનરે આટલી છૂટ આપવા માટે ફટકાર લગાવી હતી. પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલા જવાબને બેદરકારભર્યુ ગણાવતા કોર્ટે ટિપ્પણી કરી હતી. જજે કહ્યુ, કમિશનરને કર્ણાટક મહામારી એક્ટ 2020 વિશે જાણકારી નથી. 15 એપ્રિલે રાજ્ય સરકાર તરફથી જાહેર આદેશો વિશે પોલીસ કમિશનર નથી જાણતા.

આ પણ વાંચો – ગુનેગાર કોણ? પંદર દિવસના બાળકને સાડા પાંચ લાખમાં વેચાતું લીધું !

હાઇકોર્ટે આ ટિપ્પણી લેટ્જકિટ ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતા કરી હતી જેમાં રાજ્યમાં કોરોનાના નિયમોનું કડકાઇથી પાલન કરાવવાની માંગ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે 15 એપ્રિલે કોર્ટે આદેશ આપ્યો હતો કે જો આ રીતનો કોઇ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે તો માત્ર આયોજક જ નહી તેમાં સામેલ થનારા લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને સૂરજ ગોવિંદરાજની ડિવિજન બેંચે પોલીસ કમિશનરે આટલી છૂટ આપવા માટે ફટકાર લગાવી હતી. પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલા જવાબને બેદરકારભર્યુ ગણાવતા કોર્ટે ટિપ્પણી કરી હતી. જજે કહ્યુ, કમિશનરને કર્ણાટક મહામારી એક્ટ 2020 વિશે જાણકારી નથી. 15 એપ્રિલે રાજ્ય સરકાર તરફથી જાહેર આદેશો વિશે પોલીસ કમિશનર નથી જાણતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *