January 2022 : The Heart E magazine

નવીન વર્ષમાં આપ સહુનું સ્વાગત છે. ૨૦૨૧નું વર્ષ જોતજોતામાં તો પુરું થઈ ગયું. ઘણી તકલીફો, મુશ્કેલીઓ સાથે આપણે એ વર્ષ પુરું કર્યું છે એમ કહી શકાય; આપણે બધાંએ એ ગયા વર્ષમાં પોતના નજીકનાં સ્વજનો ગુમાવ્યા છે, આર્થિક, સામાજિક, કૌટુંબિક, વ્યાવસાયિક ગંભીર પરિસ્થિતિનો સામનો કરીને પણ આપણે અત્યારે હાલ જીવી રહ્યા છે. ધીરે-ધીરે એ બધું ઠીક થઈ રહ્યું હતું ને એટલામાં જ આ નવા વર્ષની શરૂઆતમાં જ પાછો કોરોના અને તેનું નવું વેરિયટર એમિક્રોને માથું ઊંચક્યું છે. ત્યારે હવે સાવચેતી એજ સલામતી સાથે આપણે જીવન જીવવાનું છે ખબર નથી આ કોરોના આપણી સાથે ક્યાં સુધી રહેશે; પણ આશા રાખીએ કે આ નવા વર્ષના આવનાર દિવસો ખૂબ સારી રીતે કોઈ મુશ્કેલી વગર પસાર થાય અને કોરોના વાયરસ ખતમ થાય…!

ફરી એકવાર અમે ધ હાર્ટ ઈ-મેગેઝિનના નવા અંક સાથે આવી રહ્યા છીએ ત્યારે આપના સાથ સહકારની આશા રાખીએ છીએ. આ વર્ષમાઅં પણ આપણે સત્તત એકબીજા સાથે જોડાયેલા રહીશું અને નવતર અભિગમ સાથે આગળ વધીશું, આપના સાથ સહકારની અપેક્ષા. જો આપની પાસે લેખ કે આવી કોઈ માહિતી હોય તો આપ નીચે આપેલ વોહ્ટસેપ નંબર કે ઈ-મેલ પર મોકલી શકો છો સાથે જો આપ ને અમારું કાર્ય પંસદ આવ્યું હોય અને આ કાર્યને આગળ ધપાવવા માટે કોઈ આર્થિક ટેકો આપવા માંગતાં હોવ તો આપેલ નંબર પર ગુગલ પે પર મોકલી શકો છો.
મોબાઈલ નં / વોહ્ટસેપ નં/ ગુગલ પે : 7874449149

વિશેષ : ધ હાર્ટ ઈ મેગેઝિન કોઈપણ આર્થિક ટેકા વગર સ્વ ખર્ચે ચાલે છે જેને સતત ચાલું રાખવું અઘરુ છે જેથી મેગેઝિન ચલાવવા માટે આપના ખાસ સહકારની અપેક્ષા છે. આપ એક મહિનાનો અંક સ્પોનસર કરી શકો છો અથવા તો જાહેરાત આપી ને સહકાર આપી શકો છો. ફકત પાંચ જાહેરાત લેવામાં આવશે A4 સાઈઝના પેજની. મહિનાની ૧૦ તારીખ સુધી મોકલી આપવી મેગેઝિન હવેથી દર મહિનાની ૧૫ તારીખે પ્રકાશિત કરવામાં આવશે.

¶ જાહેરાતનો A4 સાઈઝના પેજનો ચાર્જ – ૬૫૦૦/- ( વચ્ચેના પેજ )
¶ પ્રથમ પેજ – ૮૦૦૦/-
ફાયદો – ઈ-મેગેઝિનમાં જાહેરાત દ્વારા હજારો સુધી પહોંચી શકાશે.
સાથે અમારી વેબસાઇટ ( www theheart.in ) પરના ન્યુઝ/લેખોની વચ્ચે ૧૫ દિવસ સુધી આપની જાહેરાત મુકવામાં આવશે.

સંપર્ક :
તંત્રી – નેલ્સન પરમાર
મો. ૭૮૭૪૪૪૯૧૪૯
ઈ-મેલ – theheartmagazine1@gmail.com

જો આપને અમારું આ કામ ગમ્યું હોય તો આ કામને આગળ ધપાવવા માટે આર્થિક સહયોગ આપી શકો છો. – ગુગલ પે : ૭૮૭૪૪૪૯૧૪૯

મેગેઝિન ડાઉનલોડ કરવા માટે ક્લીક કરો : https://drive.google.com/file/d/1V2X2O9M_Lh79WAL3hwBeDk7tNDU5w_40/view?usp=drivesdk

Leave a Reply

%d bloggers like this: