હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા ટેલેન્ટ અનલોકડ, તમે પણ ભાગ લો અને તમારું ટેલેન્ટ બતાવો

આપનું કોઈ પણ ટેલેન્ટ હોય આપ ગીત ગાઈ શકો છો, ડાન્સ કરી શકો છો, એક્ટિંગ કરી શકો છો, મિમિક્રી કરી શકો જે પણ ટેલેન્ટ હોય એનો વધુમાં વધુ ત્રણ મિનિટ નો વિડીયો બનાવો અને 9723610690 પર વોટ્સએપ પર મોકલી આપો.

Human alliance trust

આ સ્પર્ધા રાજ્ય લેવલની રહેશે જેમાં ગુજરાતના કોઈપણ ઉંમરના વ્યક્તિ ભાગ લઈ શકે છે.

આ સ્પર્ધામાં બે રાઉન્ડ થશે જેમાં પ્રથમ રાઉન્ડ માં બધા સ્પર્ધકોના વિડીયો હ્યુમન લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ ના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવશે જેમાં થી વીડિયોને લાઈક અને જજ પેનલ ના આધારે 10 વિજેતાઓ નક્કી કરવામાં આવશે જે બાદ બીજો રાઉન્ડ થશે જેમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. દરેક સ્પર્ધકોએ ૩૦ જૂન સુધીમાં વિડીયો મોકલવાનો રહેશે જે બાદ ૩ જુલાઈએ પ્રથમ રાઉન્ડના 10 વિજેતાઓ જાહેર કરવામાં આવશે જે વિજેતા વખતે બે દિવસમાં વિડીયો મોકલવાનો રહેશે અને ૬ જુલાઇ એ ૩ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

One thought on “હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા ટેલેન્ટ અનલોકડ, તમે પણ ભાગ લો અને તમારું ટેલેન્ટ બતાવો

Leave a Reply

%d bloggers like this: