February 2022 : The Heart E magazine

નવા વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. એક મહિનો પસાર પણ થઈ ચૂકયો છે, ને હવે કોરોનામાં પણ થોડી રાહત થઈ છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે, આપ સહુ તંદુરસ્ત…

ગુજરાતની હરિફાઈ કોઈ રાજ્યો સાથે નહીં સીધી વિશ્વ સાથે છે – સીએમ વિજય રૂપાણી

જૂનાગઢમાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપતી વેળાએ જણાવ્યં હતું કે, ગુજરાત રાજ્યની હરિફાઈ હવે અન્ય રાજ્ય સાથે નહીં પણ વિશ્ર્વ સાથે છે. વડાપ્રધાને નાખેલા…

બાધા એટલે શું? એનાથી ફળ મળે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક યુવાનો બાધા રાખે છે કે જ્યાં સુધી હું IAS/IPS ન બનું ત્યાં સુધી મીઠાઈ ખાઈશ નહીં ! બાધા એટલે સંકલ્પ. કંઈક પ્રાપ્ત કરવા…

ડોનેશન માટે અપીલ :  ક્રાઉડ ફંડીંગ એટલે શું? ઓનલાઇન કેમ કરી શકાય? ફાયદો શું? – જાણો વિગતે

ડોનેશન માટે અપીલ :  ક્રાઉડ ફંડીંગ એટલે શું? ઓનલાઇન કેમ કરી શકાય? ફાયદો શું? – જાણો વિગતે આ વિશે મને આછી પાતળી ખબર હતી પણ એ જાણવા માટે મારે ખુદ…

સંકુચિત વિચારસરણીના ફળ કડવા જ હોય છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક દલિતોને ‘હિન્દુત્વ’વાળી વિચારધારા ગમે છે; એટલે RSS સાથે જોડાય છે. ‘સમાનતા’ નહીં પરંતુ ‘સમરસતા’ની તરફેણ કરે છે ! રાષ્ટ્રવાદ ગાંજાનું કામ કરે છે.…

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણિતાને લગ્ન કરવા ધમકી આપતા પરિણિતાનો આપઘાત

અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે પરિણિતાના પતિ અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને પરિણિતાને પોતાની સાથે ફરવા મજબુર કરી લગ્ન કરવા માટે અવાર નવાર દબાણ કરતો હતો. જેથી…

સસરાની ધમકી : મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લાડકા તુજે નહીં રખેગા, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખ, તો મેં તેરે સારે શોખ પુરે કરૂંગા

મહિલાઓ સાથે પરિવારના સભ્યો દ્વારા જ અનેક વખત પજવણી કરવામાં આવતી હોય છે, આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ પણ છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાં બની છે. જ્યા 37…

CAAના નિયમ-કાયદા બનાવવામાં ગૃહ મંત્રાલયે વધુ છ મહિનાનો સમય માંગ્યો

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદાનો નિયમ બનાવવા માટે 6 મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને આ વાતની જાણકારી આપી છે. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભાની સમિતિઓને 9 જાન્યુઆરી…

પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય, કેન્દ્રએ તપાસ પંચ ન રચતા અમે પંચની રચના કરીઃ મમતા

પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય, કેન્દ્રએ તપાસ પંચ ન રચતા અમે પંચની રચના કરીઃ મમતા પેગાસસ જાસૂસી મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ તપાસ પંચ રચવાનો…

કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી યેદિયુરપ્પાનું રડતાં રડતાં રાજીનામું : નવા સીએમ અંગે હજું કોઈ જાહેરાત નહીં

(પીટીઆઈ) : કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ આખરે રાજીનામું આપી દીધું હતું. વિધાનસભામાં સરકારની બે વર્ષની સિદ્ધિઓ ગણાવ્યા પછી યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપતાં હોવાની જાહેરાત કરી હતી. કર્ણાટકના રાજકારણમાં…