મારવાડી યુવા મંચ, અમદાવાદ જાગૃતિ અને અમદાવાદ વેસ્ટ દ્વારા CYCLOTHON નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા મારવાડી યુવા મંચ મારવાડી યુવાનોનું રાષ્ટ્રીય સંગઠન છે, જેની 350 થી વધુ શાખાઓએ રાષ્ટ્રીય રમત દિવસ, મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રમતગમત, આરોગ્ય અને માવજત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી…

‘પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના’ કિસાન માટે છે કે કંપની માટે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ભારતમાં કિસાનોની ખરાબ હાલતનું કારણ આબોહવા નથી; અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી ! કિસાનો આત્મહત્યા માટે સરકારની મૂડીપતિ તરફી નીતિ જવાબદાર છે. વડાપ્રધાને, 13 ઓગષ્ટ…

ખ્રિસ્તી ધર્મ અને ઈસુના મુલ્યો, ખરેખર ખ્રિસ્તી કોણ?

નેલ્સન પરમાર : ચર્ચના ( સંસ્થા )ના મૂલ્યો – આપણે જે પંથ કે સંપ્રદાય ફોલો કરીએ છીએ એ ધર્મ નથી. આપણે પ્રોટેસ્ટન્ટ, કેથોલિક, ઓર્થોડોક્સ, ઓરીએન્ટલ કે અન્ય કોઈપણ પંથમાં માનતા…

મમતાના પ્રહાર- ઇમરજન્સી કરતા પણ ગંભીર સ્થિતિ, વિપક્ષ સાથે આવ્યુ તો 6 મહિનામાં પરિણામ, સોનિયા ગાંધી સહિત અનેક સાથે મુલાકાત

નવી દિલ્હીના પ્રવાસે પહોચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. પેગાસસને લઇને મમતા બેનરજીએ કહ્યુ કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક…

ખંભાત ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં ૧૨૯ સંસ્થાઓએ શિક્ષણવિદ ચંદ્રકાન્ત ઝવેરીને શ્રદ્ધાંજલિ પાઠવી

ખંભાતના શિક્ષણવિદ ચંદ્રકાન્ત ઝવેરીની પ્રાર્થનાસભામાં ૧૨૯ સંસ્થાઓના પ્રતિનિધીઓએ હાજરી આપી તેમની કાર્યપધ્ધતી,સામાજિક સેવાઓને બિરદાવી શ્રધાંજલી પાઠવી ઝવેરી પરિવારજનોને શોક ઠરાવ પાઠવ્યા હતા.ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીમાં ૫૧ વર્ષ મંત્રી અને પ્રમુખ…

સાગર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ૧૨૭ વિદ્યાર્થીઓ ને ૧૫૦ જેટલા ચોપડા તથા અન્ય શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી

સતીષ પરમાર ~ શિક્ષણ એ તમામ લોકો માટે જરૂરી છે. તો વળી શિક્ષણ સમાનતા, દેશની શાંતિ તથા એકતા ને અખંડિતતા માટે નું પણ પ્રેરકબળ છે. કોરોના મહામારી સમયમાં આજ કાલ…

પોઝિટિવ વિચારસરણી સમસ્યાઓનું સમાધાન કરે છે. : અભિનેત્રી નિલમ પ્રજાપતિ

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર ( ગાંધીનગર ) : ઢોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનાં અભિનયનો જાદુ બતાવી ચૂકેલી ગાંધીનગરની અભિનેત્રી નિલમ પ્રજાપતિ એ મહેનત અને લગનથી પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે.…

એક તરફ અભિવ્યક્તિની આઝાદી; બીજી તરફ મૂંગા કરવાનો ખેલ !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : લોકો ઉપર ફિલ્મનો પ્રભાવ જબરદસ્ત હોય છે. દર વર્ષે 1000થી વધુ ફિલ્મો CBFC-Central Board of Film Certification માટે આવે છે. દેશમાં કોઈ ફિલ્મ CBFC…

જન્મનો દાખલો ન હોય તેમને સોંગદનામુ કરવું પડશે – RTE પ્રવેશ બાબતે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ( RTE) અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે જન્મતારીખ જરૂરી છે. તેના માટે જન્મનો દાખલો ખુબ જ મહત્વનો દસ્તાવેજ ગણાય છે. જે વિદ્યાર્થીનો જન્મનો દાખલો ન હોય તો…

લેખકે શું લખવું જોઈએ? કોના માટે લખવું જોઈએ?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક ગુજરાતી લેખકો સત્તાપક્ષની વાહવાહી કરતા થાકતા નથી અને વિપક્ષની આલોચના કરવામાં પાછી પાની કરતા નથી. સત્તાપક્ષના નેતાને ‘દિવ્ય અવતારી’ માની; પૂછે છે કે…