નફરતી ચેનલ જોવાથી ફાયદો કોને? નુકશાન કોને?

રમેશ સવાણી, નિવૃત્ત આઇપીએસ અધિકારી : તમે કોઈ ગોદી ન્યૂઝ ચેનલ સતત જૂઓ તો તમારા મનમાં નફરત અવશ્ય ઊગી નીકળે ! તમે મુસ્લિમોને નફરત કરતા થઈ જાવ ! તમને વડાપ્રધાનમાં…

શિક્ષક દિન વિશેષ  – પ્રિતી ખ્રિસ્તી

પ્રિતી ખ્રિસ્તી :  તમે વકીલ, ડોક્ટર, સી.એ. વગેરેનું વિઝીટીંગ કાર્ડ ક્યારેક ને ક્યારેક જોયું હશે. ક્યારેય “શિક્ષક”નું વિઝીટીંગ કાર્ડ જોયું ? આપણે ઉતાવળ નથી, મસ્તિષ્ક પર ભાર આપીને શાંતિથી યાદ…

કોઈની મરજી, ગમા-અણગમાની પરવા કર્યા સિવાય સર્જાતી ઘટના એટલે બળાત્કાર – બકુલા સોલંકી

★ બળાત્કાર… બકુલા સોલંકી : નેશનલ ક્રાઈમ બ્યુરોના એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં દર કલાકે કોઈને કોઈ પર બળાત્કારનો અપરાધ આચરવામાં આવે છે. મોટાભાગે જોવા મળે છે કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એટલી…

રાજાએ લોકોને અને વેતાળે વિક્રમને ગોટાળે ચડાવી દીધાં !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : અમાસની મધરાત થઈ હતી. શ્મશાન ભૂમિમાં ચારે બાજુથી તમરાના અવાજો ભયાનક વાતાવરણ ઊભું કરતા હતા. રાજા વિક્રમાદિત્ય ઝાડ પર લટકી રહેલ વેતાળને પોતાના ખભે…

ગુજરાતમાં પત્રકાર બિચારો કેમ છે ? – જિજ્ઞેશ કાલાવડિયા ( રાષ્ટ્રિય અધ્યક્ષ, ABPSS )

– જિજ્ઞેશ કાલાવડિયા : ગઈકાલે કલોલ નપાનાં ચીફ ઓફિસરે એક પત્રકારનું બૂમ સરાજાહેર કેમેરા સામે તોડી નાખીને સમગ્ર પત્રકાર આલમ ને અપમાનિત કરી તેને આયનો બતાવ્યો છે. ગુજરાતમાં અવારનવાર આ…

તાંત્રિક જ નહીં, આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર પણ ચમત્કારિક છે !

રમેશ સવાણી, ભૂતપૂર્વ IPS ઓફીસર : 31 જુલાઈ 2021ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં ચોંકાવનારા સમાચાર છે. આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર કેવું છે? તેનો પરિચય મળે છે. શામાટે ઠગ ઈસમો શ્રદ્ધાળુ લોકોને સતત ઠગી…

આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફીસર :  ઓસ્ટ્રેલિયામાં રહેતા ફેસબૂક મિત્ર ઉત્પલ યાજ્ઞિક મારફતે ‘Break The Rule-બ્રેક ધ રુલ’ના ફાઉન્ડર અને તાજગીસભર વિચારો ધરાવનાર જોગા સિંઘનો પરિચય થયો. બન્ને પરિચય રુબરુ…

દલિત યુવાનને ધોડા પર ન બેસવા દેવાના કેસમાં નવ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી ગાંધીનગર કોર્ટ

માણસા તાલુકાના પારસા ગામે ત્રણ વર્ષ અગાઉ લગ્ન સમયે ગામના જ લોકોએ વિરોધ કરીને વરરાજાને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા હતા-એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટનો ચુકાદો આવ્યો હતો.…

સારા શિક્ષણના આધારે જ સારી કારકિર્દીનો પાયો બને છે – બકુલા સોલંકી

બકુલા સોલંકી : શિક્ષણ એ આપણા જીવનનો મૂળ અધિકાર છે, દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે તેનો મૂળભૂત અધિકાર અને જરૂરિયાત પણ છે સારા શિક્ષણના આધારે જ સારી કારકિર્દીનો પાયો…

મારી નજરે ગુજરાત | ગીર જંગલનો અદ્ભુત વીડીયો લઈને આવી છે અદિતી રાવલ, શું તમે જોયો?

નેલ્સન પરમાર : ગીરની વાત આવે એટલે આપણાને સિંહ યાદ આવે, ચોક્કસ આ સિંહનું ઘર છે પણ સાથે સાથે, ગુજરાતમાં સાસણ ગીર એશિયાટિક સિંહોથી જ સીમિત નથી, આ વિસ્તાર પ્રકૃતિનો…