સાવધાન.. આ છે ગુજરાતના ડૉક્ટરરૂપી હેવાન…બાળકીઓ ને મારવાનો ચાલી રહ્યો છે કાળો કારોબાર.

લાખો બાળકીઓના મૃત્યુના જવાબદાર આ રાક્ષસ અને વગદાર ડોકટરોની સામે શું ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે પગલાં કે હજુ આવા નરપિશાચોની મનમાની આ જ રીતે ચાલશે…?

ગુજરાતમાં”બેટી બચાવો – બેટી પઢાવો”ના નારા વચ્ચે અમદાવાદના જુહાપુરા વિસ્તારના ડોકટર ઇમરાનખાન પઠાણ અને તેમની નરપિશાચી ટોળકી દ્વારા સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી રિપોર્ટમાં લિંગ તપાસ કરી ભુર્ણહત્યા કરવી અધધ પૈસા પડાવી રહયા છે.

Doctor

જુહાપુરામાં આવેલ અહાન સોનોગ્રાફી સેન્ટરના ડો. ઇમરાનખાન પઠાણ આ કૌભાંડમાં પૈસા કમાવા માટે બાળકીઓને ગર્ભમાં મારી નાખવાના આ અપરાધિક કૃત્ય કરી ને સરકારના નિયમોની એસીતેસી કરી રહ્યા છે.

એક જાગૃત નાગરિક દ્વારા આ પ્રકારનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને અલગ અલગ મીડિયા માધ્યમોને માહિતી આપવામાં આવી છે.

Ahaan

દરેક મીડિયા માધ્યમોની સરકારને અપીલ છે કે આ પ્રકારના તત્વોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેના પછી કોઈ ગર્ભપરિક્ષણ ના થાય અને સરકારનું દીકરી દેવો ભવ નું સૂત્ર સાર્થક થાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *