રક્ષાબંધન પર્વ પર અનોખું અભિયાન : “કોઈ ભાઈનો હાથ અડવો નહી રહે” આ લોકો પહોોંચાડશે રાખડી દેશનાં કોઈપણ ખુણે  

મિતેશ સોલંકી : ભાઈ બહેન ના પ્રેમનું પ્રતિક એવો રક્ષાબંધન પર્વ નજીક છે. આ પર્વનું આગવું મહત્વ છે. બહેનોને મદદરૂપ થવા અમે આ વર્ષથી એક અભિયાન શરૂ કરી રહ્યા છીએ.

“કોઈ ભાઈનો હાથ અડવો નહી રહે”

જે બહેનો કોઈ વ્યાજબી કારણસર પોતાના ભાઈને રાખડી મોકલી શકતા ન હોય તેઓ નીચેની વિગતો તા. ૧૭/૦૮/૨૦૨૧ ને મંગળવાર સાંજ સુધીમાં અમને વોટ્સેપ કરશો. અમે દેશના કોઈપણ ખુણે આપના ભાઈ સુધી રાખડી પહોંચાડીશું. આપના ભાઈનો હાથ અડવો નહી રહે એવો અમારો પ્રયાસ રહેશે. રાખડી, પોસ્ટલ થી માંડી તમામ ખર્ચ અમે મિત્રો ભોગવીશું.

૧. મોકલનાર બહેનનું નામ:
૨. બહેનનો કોન્ટેક્ટ નંબર:
૩. ભાઈનું નામ:
૪. ભાઈનું પૂરું સરનામું:
૫: ભાઈનો કોન્ટેક્ટ નંબર:

રાખડી પહોંચાડવા અસમર્થ બહેનો આ પાંચ વિગતો અમને વોટ્સેપ કરો. અને આપના ભાઈને રાખડી પહોંચી ગઈ સમજો.

મિતેશ સોલંકી: ૯૮૨૪૫૦૩૩૩૫
દીપક લઠીયા: ૯૪૨૬૪ ૮૩૧૬૦
ભાવેશ ભંડેરી: ૯૮૨૫૦ ૭૭૭૬૪
હિતેન ભલારા: ૯૮૨૫૯ ૦૭૭૬૭
ધર્મેશ પરસાણા: ૮૫૬૫૦ ૪૧૧૧૧
ડૉ. નિમિષ પરીખ: ૯૪૨૬૨ ૬૯૭૧૧
સંજય તંતી: ૮૦૦૦૮ ૦૧૮૮૧
જયદીપ વસોયા: ૯૮૭૯૫ ૮૯૮૯૫

મિત્રો, આ મેસેજ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર શેર કરો જેથી અમે બહેનોને મદદરૂપ થઈ શકીએ. આભાર!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *