ભારતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ માટે લીડરશિપ અને દૂરદર્શિતા જવાબદાર – રઘુરામ રાજન

RBIના પૂર્વ ગવર્નર અને મોદી સરકારની નીતિઓના ટિકાકાર રઘુરામ રાજને ભારતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ માટે લીડરશિપ અને દૂરદર્શિતાને જવાબદાર ઠેરવી છે. રઘુરામ રાજને કહ્યુ કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ દેશમાં જન્મેલા અહંકારનો ભોગ બનવું પડી રહ્યુ છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના કોરોનાના 3.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા સરકાર પર લૉકડાઉનનું દબાણ છે પરંતુ સરકારે અત્યાર સુધી તેનો ઇનકાર કર્યો છે. ભારતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ માટે લીડરશિપ અને દૂરદર્શિતાને જવાબદાર ઠેરવી છે. રાજને કહ્યું કે ભારતમાં રોજના 3.5 લાખ કેસો આવી રહ્યાં છે સરકાર પર લોકડાઉનનું દબાણ છે છતાં પણ મોદી સરકારે હજુ સુધી તેની પર વિચાર કર્યો નથી.તેમણે કહ્યું કે જો તમે સાવધાન રહ્યાં હોત તો તમારે સમજવું જોઈતું હતું કે હજુ તેનો ખતરો ઓછો થયો નથી. દુનિયામાં બીજી જગ્યાએ ખાસ કરીને બ્રાઝિલમાં જે થઈ રહ્યું છે તેનાથી તમારે સમજવું જોઈએ કે વાયરસ પરત આવી રહ્યો છે અને પહેલા કરતા પણ વધારે ખતરનાક છે.

આ પણ વાંચો – ટ્વીટરે કંગનાની બકબક બંધ કરી, ટ્વિટર અકાઉન્ટ કર્યુ સસ્પેન્ડ, લોકોએ આકરી ટીકા કરી

રઘુરામ રાજને જણાવ્યું કે ગતા વર્ષે જ્યારે કોરોનાની પહેલી લહેર બાદ દેશમાં પેદા થયેલી આત્મમુગ્ધતાનું પરિણામ ભારતને ભોગવવું પડી રહ્યું છે. કોરોનાની બેકાબૂ સ્થિતિ માટે લીડરશીપ અને દુરદર્શિતાનો અભાવ જવાબદાર પહેલી લહેર બાદ ભારતમાં આત્મમુગ્ધતાની સ્થિતિ પેદા થઈ ભારતને લાગ્યું ખરાબ સમય પસાર થઈ ગયો છે સરકારે વેક્સિન બનાવવા પર પૂરતું ધ્યાન ન આપ્યું

RBIના પૂર્વ ગવર્નર અને મોદી સરકારની નીતિઓના ટિકાકાર રઘુરામ રાજને ભારતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ માટે લીડરશિપ અને દૂરદર્શિતાને જવાબદાર ઠેરવી છે. રઘુરામ રાજને કહ્યુ કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ દેશમાં જન્મેલા અહંકારનો ભોગ બનવું પડી રહ્યુ છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના કોરોનાના 3.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા સરકાર પર લૉકડાઉનનું દબાણ છે પરંતુ સરકારે અત્યાર સુધી તેનો ઇનકાર કર્યો છે.ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના ચીફ ઇકોનોમિસ્ટ રહી ચુકેલા રાજને Kathleen Hays સાથે Bloomberg Television ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે જો તમે સાવધાન રહો છો તો તમારે સમજવુ જોઇતુ હતું કે અત્યારે તેનો ખતરો ઓછો થયો નથી. વિશ્વમાં બીજી લહેર ખાસ કરીને બ્રાઝીલમાં જે થઇ રહ્યુ છે, તેનાથી તમારે સમજી જવુ જોઇતુ હતું કે વાયરસ પરત આવી રહ્યો છે અને પહેલા કરતા વધુ ખતરનાક બની રહ્યો છે. રઘુરામ રાજને કહ્યુ કે ગત વર્ષે કોરોનાના કેસમાં કમી આવ્યા બાદ ભારતને લાગ્યુ કે વાયરસનો ખરાબ સમય વિતી ગયો છે અને હવે બધુ ખોલવાનો સમય આવી ગયો છે. આ અહંકાર આજે ભારતને ભારે પડી રહ્યો છે.

Leave a Reply

%d bloggers like this: