અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નો પાર્કિંગના નામે પોલીસ વાહન જપ્ત કરી શકશે નહી – હાઈકોર્ટ

હાઈકોર્ટે આ નિર્ણય લેતા કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો નિયમ જ નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા નથી તેવું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી. જેથી હાઈકોર્ટે કહ્યું કે, રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં સ્વીકાર કરતા જણાવ્યું કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ.

આ પણ વાંચો – ભાજપ સરકારના અન્યાયી કાયદાઓના કારણે દેશ પર કોરોનાની આપત્તિ – સાંસદ ડોકટર એસ ટી હસન

ગુજરાત હાઈકોર્ટે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હાઈકોર્ટે આ નિર્ણય લેતા કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો નિયમ જ નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા નથી તેવું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી. જેથી હાઈકોર્ટે કહ્યું કે, રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ.

Leave a Reply

%d bloggers like this: