ફાધર વર્ગીસ પોલ એસ જે, દસમી એપ્રીલે સદાને માટે પૃથ્વી પરનું જીવન પુરૂં કરી સ્વર્ગે સિધાવી ગયા.

The heart મુખ્યત્વેલેખન અને વિવિધ લોકોને ઈસુ પ્રભુ વિશે જ્ઞાન આપવાના સેવાકાર્યમાં તેમણે પોતાનું જીવન વિશિષ્ટ રીતે ગુજરાતને સમર્પણ કર્યું. ગુજરાતી સાહિત્યમાં જેમનો અમૂલ્ય ફાળો છે એવા ફાધર ને સ્નેહી…

“વાઈબ્રન્ટ ગુજરાતનાં સળગતાં પ્રશ્નો : મોંઘવારી, બેરોજગારી, જ્ઞાતિવાદ, મહામારી સામે અજાગૃતિ”

ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત : કવિ અરદેશર ખબરદારની પ્રખ્યાત કવિતા ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાતીઓને ગુજરાતી હોવાનો ગર્વ અપાવે છે. આખીય દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો…