અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજ્યના રાજકારણમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાઈ રહી છે.

અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે અમદાવાદના શહેર પ્રમુખ સહિતના પાર્ટીના કાર્યકરો એરપોર્ટ પહોંચી ગયા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે એક દિવસ માટે ગુજરાતની મુલાકાત લેવાના…

રક્તદાન દિવસ : હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત ગામીત તરફથી સંદેશ

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં…

ઈઝરાયલ : બાય બાય નેતન્યાહૂ, વેલકમ નફ્તાલી બેનેટ. ઈઝરાયલના નવા વડાપ્રધાન

નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહુમત મેળવ્યા બાદ દક્ષિણપંથી…

વિશેષ : મહેમદાવાદ તાલુકાના છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકે ૧૦૨ વિધાર્થીઓને ભણવા માટે TV આપ્યા

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’. ઉક્તિને સાર્થક કરતાં છાપરાના શિક્ષક વિશાલભાઈ પારેખ નેલ્સન પરમાર : શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાત આપણે અવારનવાર સાંભળી જ હોય છે પણ આજે…

વિશેષ : જાણો એકદમ સરળ રીતે કે સચિવાલય કઈ રીતે કામ કરે છે? 

કુણાલ ગઢવી ( સેક્શન અધિકારી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય ) : સચિવાલય એક જ છે. જૂનું-નવું એવું નથી. જુના સચિવાલયનું સાચું નામ ડૉ. જીવરાજ મહેતા ભવન છે. તેઓ ગુજરાતનાં…

નરોડામાં ઇન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી ભીષણ આગ, 04 કલાક સુધી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબૂ

અમદાવાદના નરોડા રોડ પર સૈજપુર બોઘા પાસે ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયરની 30 ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. ચાર…

અંદ્ધશ્રદ્ધાઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પણ બન્યુ કોરોના માતાનું મંદિર, પહેલાં કોરના દેવી

પ્રતાપગઢઃ દેશમાં કોરોનાએ હજારોના જીવ લઇ લીધા. પરંતુ ભારતમાં અંધશ્રદ્ધાનો કોઇ જોટો નથી. દક્ષિણમાં કોરોના મોતાનું મંદિર બન્યા બાદ હવે યુપીના પ્રતાપગઢમાં પણ કોરોના માતોનું મંદિર (Pratapgarh Corona Mata mandir)…

એ હાલો ચુંટણી આવી ગઈ : દિલ્લીના CM કેજરીવાલ 14 જૂને આવશે ગુજરાત

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતની ચૂંટણીમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આપ ગુજરાતથી…

વૃદ્ધો મરી જાય તો કંઇ વાંધો નહીં, બાળકોને પહેલા રસી આપવાની જરુર હતી – રાજસ્થાન મંત્રી

કોરોના વાયરસ મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણુ જ્ઞાન આપ્યું છે. કોઇએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઇએ બીજા વિવાદિત નિવેદનો આપ્યા છે. ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના…

ડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

ડોમિનિકાની હાઇકોર્ટે ભાગેડુ હીરા બિઝનેસમેન મેહુલ ચોક્સીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જજ વાયનાટે એડ્રિયન-રોબર્ટ્સે ચોક્સીને ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ ગણ્યો હતો. ફ્લાઇટ રિસ્કનો અર્થ એવા વ્યક્તિ સાછએ છે…