મારવાડી યુવા મંચ, અમદાવાદ જાગૃતિ અને અમદાવાદ વેસ્ટ દ્વારા CYCLOTHON નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા મારવાડી યુવા મંચ મારવાડી યુવાનોનું રાષ્ટ્રીય સંગઠન છે, જેની 350 થી વધુ શાખાઓએ રાષ્ટ્રીય રમત દિવસ, મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રમતગમત, આરોગ્ય અને માવજત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી…

ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી મૃત્યુ

40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર…

ગોધરાની મેકકેબ મેમોરિયલ સ્કૂલે લઘુમતીનો દરજ્જો મેળવવા બોગસ પ્રમાણપત્ર બનાવ્યું, જવાબદાર સામે FIR

ટ્રસ્ટીઓએ વડોદરાની હિલ મેમોરિયલ શાળાના પ્રમાણપત્રમાં ચેડાં કરીને બોગસ પ્રમાણપત્ર બનાવી સરકારી સહાયો પ્રાપ્ત કરી બોર્ડની તપાસમાં લઘુમતીના બોગસ પ્રમાણપત્રનો ઘટસ્ફોટ : DEO કચેરીના શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવી દિવ્યભાસ્કર : …

‘પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના’ કિસાન માટે છે કે કંપની માટે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ભારતમાં કિસાનોની ખરાબ હાલતનું કારણ આબોહવા નથી; અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી ! કિસાનો આત્મહત્યા માટે સરકારની મૂડીપતિ તરફી નીતિ જવાબદાર છે. વડાપ્રધાને, 13 ઓગષ્ટ…

ગુજરાતની હરિફાઈ કોઈ રાજ્યો સાથે નહીં સીધી વિશ્વ સાથે છે – સીએમ વિજય રૂપાણી

જૂનાગઢમાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપતી વેળાએ જણાવ્યં હતું કે, ગુજરાત રાજ્યની હરિફાઈ હવે અન્ય રાજ્ય સાથે નહીં પણ વિશ્ર્વ સાથે છે. વડાપ્રધાને નાખેલા…

બિલ્ડરોની છેતરપિંડી અને રહીશોને હેરાનગતિ !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કોઈ વ્યક્તિ બેંક લોન લઈને/સગાસંબંધી-મિત્રો પાસેથી પૈસા ઊછીના લઈને/માતા કે પત્નીના દાગીના ગિરવી મૂકીને/વ્યાજે નાણા મેળવીને પોતાના માટે ઘર ખરીદે છે; ત્યારે તેને અરમાન…

બી.આર.સી.ભવન મહેમદાવાદમાં દાતાશ્રી દ્વારા સાઉન્ડ સીસ્ટમ ભેટ સ્વરૂપે આપવામાં આવી.

આજે આપણે રોજબરોજ આજુબાજુમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ તો જેમના અંગત સ્વજનો મરણ બાદ એમની યાદમાં સમાજસેવાના ભાગરૂપે શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. અને એનો હકારાત્મક પ્રભાવ સમુદાય કે સમાજ પર…

આજ રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક સંદેશ. ‘હમ સબ એક હૈ’

આજ રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક સંદેશ… હમ સબ એક હૈ કોરોના મહામારી પછીથી સમગ્ર વિશ્વને માનવધર્મ સર્વોપરી છે અને પ્રકૃતિ સૌથી શક્તિશાળી છે એ બાબત…

સુધીર ચૌધરીને ટ્વીટર પર પોતાનાં અઢાર અંગો વાંકા છે; તેનો અહેસાસ થઈ ગયો!

સુધિર ચૌધરીને ટ્વીટર પર પોતાનાં અઢાર અંગો વાંકા છે; તેનો અહેસાસ થઈ ગયો! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર  ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ…

મધ્ય પ્રદેશમાં પૂરના કારણે સ્થિતિ વણસી, હજારો ગામ બન્યા ટાપુ, બચાવ કાર્યમાં વાયુ સેના પણ જોડાય

મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાના કોટરા ગામમાં પૂર પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની બોટમાં એક ઝાડ પડતા તેમાં નુકસાન થયુ હતું, જે બાદ તેમણે અને અન્ય નવ લોકોને…