વિશ્વ સાયકલ દિન નિમિત્તે જુનાગઢમાં ભવ્ય સાઇકલ રાઇડિંગનું આયોજન, નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

આજરોજ વિશ્વ સાયકલ દિન નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા એક ભવ્ય સાઇકલ રાઇડિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેનો જુનાગઢ આધ્યાત્મિક નગરીના તમામ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિશ્વ સાયકલ દિનના દિવસે યથાર્થ ફેરવેલ સહિત પાર્ક જુનાગઢ ખાતેથી મહાનગરપાલિકા જૂનાગઢ તેમજ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જૂનાગઢના મહાનગરપાલિકાના મેયર શ્રી મંજુલાબેન પરમાર તેમજ કમિશનરશ્રી તન્ના સાહેબની તેમજ મહાનગર મહાનગરપાલિકા જૂનાગઢના અન્ય પદાધિકારીઓની હાજરીમાં “Junagadh Riders” તેમજ “Cycling Club Junagadh” દ્વારા તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો Junagadh Riders ક્લબ દ્વારા અભયભાઈ અંટાળા ના આગામી આગેવાની હેઠળ તેમજ Cycling Club દ્વારા જોડાયેલા તમામ મિત્રો થકી આશરે ૨૫૦ જેટલા સાયકલવીર ઉત્સાહભેર આજની આ ઇવેન્ટમાં ભાગ લીધેલો હતો અને શહીદ પાર્કથી નીકળી ભવનાથ તળેટી ની પાવન ભૂમીમાં આજના ઇવેન્ટની પૂર્ણાહુતિ થઇ હતી જ્યાં તમામ સાયકલવીરને એનર્જી ડ્રીંક બોટલ અને નાસ્તાનું આયોજન કરવામાં આવેલું.

AbhyIMG-20220604-WA0065

આ આયોજનને સફળ બનાવવા માટે મહાનગરપાલિકા જૂનાગઢ, મંતવ્ય ન્યૂઝ ચેનલ, જુનાગઢ રાઇડર્સ તેમજ સાઇકલ ક્લબ જુનાગઢ નો આ પ્રસંગને ભવ્ય અને ભવ્ય બનાવવા માટે સાથ અને સહકાર મળેલો તેમજ અંગ દાન મહાદાન ના આજના મેસેજને જૂનાગઢના નગરજનોના તમામ ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ સાયકલવીરોએ યથાર્થ ફેરવેલ આ ભવ્ય ઇવેન્ટની સફળતાનો શ્રેય આયોજકો તેમજ ભાગ લેનાર તમામ સાયકલિસ્ટ અને જાય છે.

Junagadh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *