કિમ જોંગ ઉને ‘કે-પૉપ’ને સાંભળતા પકડાશો તો થશે 15 વર્ષની કેદ – આ છે તાનાશાહી

દક્ષિણ કોરિયાના કોરિયન પૉપને સામાન્ય બોલચાલની ભાષામાં કે-પૉપ કહેવામાં આવે છે. મુખ્ય રૂપે વેસ્ટર્ન મ્યુઝિક પર બેઝ્ડ કે-પૉપમાં હવે ઘણા બધા ડાન્સ મૂવ્સ અને મ્યુઝિક સ્ટાઈલ ભળ્યા છે. આ કારણે…

ઈઝરાયલ : બાય બાય નેતન્યાહૂ, વેલકમ નફ્તાલી બેનેટ. ઈઝરાયલના નવા વડાપ્રધાન

નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહુમત મેળવ્યા બાદ દક્ષિણપંથી…

ડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

ડોમિનિકાની હાઇકોર્ટે ભાગેડુ હીરા બિઝનેસમેન મેહુલ ચોક્સીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જજ વાયનાટે એડ્રિયન-રોબર્ટ્સે ચોક્સીને ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ ગણ્યો હતો. ફ્લાઇટ રિસ્કનો અર્થ એવા વ્યક્તિ સાછએ છે…

પાકિસ્તાન, પંજાબ : કોરોનાની રસી નહી લો તો, બ્લોક કરી દેવાશે મોબાઈલનું સીમ કાર્ડ,

પાકિસ્તાન : કોરોના સામેનો જંગ જીતવા માટે રસી જ એક ઈલાજ હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. ત્યારે લોકો કોરોનાની રસી લે તે માટે અનેક પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.…

કોરોના બાદ કેમ છો પૂછવા જતાં ભીડમાં હાજર એક યુવકે ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંને મારી થપ્પડ

ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંને એક યુવકે જાહેરમાં લાફો ઝીંકી દેતા ચકચાર જાગી છે. આ ઘટના દક્ષિણ પ્રૂવ ફ્રાન્સના ડ્રોન વિસ્તારમાં ભીડ સાથેની પ્રમુખની મુલાકાત બની. અચાનક બનેલી ઘટનાથી સૌ હતપ્રભ…

હવે ચીનમાં પડશે પ્રોપર્ટીના ત્રણ ભાગ આખરે ચીને સરકારે 3 બાળકોની નીતિને આપી મંજૂરી

ચીનમાં સતત ઘટી રહેલા વસ્તીવૃદ્ધિ દર અને વૃદ્ધોની વધી રહેલી વસ્તીને જોતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં હવે કોઈ પણ દંપતી ત્રણ બાળકો પેદા કરી શકશે. સોમવારે ચીની સરકાર…

ઓહ….! ટ્રેન પકડવા ખુદ બિટ્રીનના વડાપ્રધાને દોટ મુકી ભારતમાં તો ધારાસભ્ય આવવાનાં હોય તોય રસ્તા બંધ થઈ જાય

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોનસન એક સામાન્ય માણસની જેમ દેખાઈ રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન 28 મેના રોજ એક રેલવે સ્ટેશન…

કેનેડા : સંસદની ઓનલાઈન બેઠકમાં સાંસદે કેમેરા સામે જ નગ્ન હાલતમાં પેશાબ કર્યો, આ બીજી વાર થયુ

સાંસદ અમોસ કેનેડાના ક્યુબેકનુ પ્રતિનિધિત્વ કરે છે.તેમની આ હરકત બાદ લોકો ભારે ટીકા કરી રહ્યા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં અમોસ સંસદની એક બેઠક દરમિયાન કપડા વગર નજરે પડ્યા હતા.…

ભરાતની બેન્કમાં ફુલેકું ફેરવનાર, ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ડોમિનિકામાં ઝડપાયો

ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી, મધ્ય અમેરિકન દેશ એન્ટિગુઆમાંથી પણ અચાનક ગાયબ થઈ ગયો હતો, તેને હવે પડોશી ડોમિનિકામાં પડડી લેવામાં આવ્યો છે. જ્યાંથી તેને હવે ફરીથી એન્ટિગુઆ લાવવાની તૈયારી…

TWITTERનું વલણ એવું કે, મોદી સરકારમાં તાકાત હોય તો અમારી સામે પગલાં ભરીને બતાવે.

નરેન્દ્ર મોદી સરકાર ‘ટૂલકિટ’ મુદ્દે બરાબર ફસાઈ છે. મોદી સરકારે ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સહિતના ભાજપના નેતાઓની ટ્વિટ પર ટ્વિટરે લગાવેલું ‘મેનિપ્યુલેટેડ ટ્વિટ’ ટેગ હટાવવા…