રાજસ્થાન : ચિત્તોડગઢમાં ગૌવંશ લઈને જઈ રહેલા યુવકો સાથે મોબ લિન્ચિંગ, એકનું મોત. પોલીસ તપાસ ચાલું

રાજસ્થાનમાં એક વખત ફરીથી ગૌવંશના નામે નિર્દોષની હત્યાનો કેસ સામે આવ્યો છે. ગૌવંશ લઈને જતાં વ્યક્તિ પર હુમલો કરીને કાયદાને પોતાના હાથમાં લેવો જાણે રિવાજ બની ગયો હોય તેવું લાગી…

‘આપ’નો આરંભ : ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘આપ’માં જોડાયા

દિલ્લીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચશે. તેઓ પહેલાં સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ શહેરના આશ્રમ રોડ પર…

દેશમાં એક મજબૂત વિકલ્પની ખામી : કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા

કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. રાજનીતિક વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસમાં અનુભવ અને યુવાઓની વચ્ચે સંતુલન બનાવવાની પણ જરૂર છે. નોંધનીય છે કે કપિલ સિબ્બલ તે નેતાઓમાં સામેલ છે…

વિશેષ : મહેમદાવાદ તાલુકાના છાપરા પ્રાથમિક શાળાના શિક્ષકે ૧૦૨ વિધાર્થીઓને ભણવા માટે TV આપ્યા

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’. ઉક્તિને સાર્થક કરતાં છાપરાના શિક્ષક વિશાલભાઈ પારેખ નેલ્સન પરમાર : શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો એ વાત આપણે અવારનવાર સાંભળી જ હોય છે પણ આજે…

અંદ્ધશ્રદ્ધાઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પણ બન્યુ કોરોના માતાનું મંદિર, પહેલાં કોરના દેવી

પ્રતાપગઢઃ દેશમાં કોરોનાએ હજારોના જીવ લઇ લીધા. પરંતુ ભારતમાં અંધશ્રદ્ધાનો કોઇ જોટો નથી. દક્ષિણમાં કોરોના મોતાનું મંદિર બન્યા બાદ હવે યુપીના પ્રતાપગઢમાં પણ કોરોના માતોનું મંદિર (Pratapgarh Corona Mata mandir)…

વૃદ્ધો મરી જાય તો કંઇ વાંધો નહીં, બાળકોને પહેલા રસી આપવાની જરુર હતી – રાજસ્થાન મંત્રી

કોરોના વાયરસ મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણુ જ્ઞાન આપ્યું છે. કોઇએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઇએ બીજા વિવાદિત નિવેદનો આપ્યા છે. ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના…

બંગાળમાં ભાજપના સાંસદ જયંત કુમાર રોય પર હુમલો. લગાવ્યો આરોપ ટીએમસી

બંગાળ : બંગાળની ચૂંટણી છતાં ભાજપ અને ટીએમસીમાં તણાવ ઓછા થવાનું નામ લેતા નથી. જલપાઇગુડીથી ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય પર હુમલો થયો છે. જયંત કુમાર રોયે આ હુમલાનો…

મુંબઈ : ભારે વરસાદથી સતત ત્રીજા દિવસે મુંબઈ જન જીવન ખોરવાયુ

મુંબઈ : મુંબઈમાં ભારે વરસાદથી સતત ત્રીજા દિવસે જન જીવન ખોરવાયુ, ઠેર-ઠેર પાણી ભરાયા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જન જીવન ભારે પ્રભાવિત થયુ…

લો બોલો જૂનના 11 દિવસમાં 6ઠ્ઠી વખત ઇંધણમાં ભાવવધારો – લુંટો લુંટો

સતત વધારો છતાં પ્રજા લાચાર બનીને સહન કરી રહી છે. જ્યારે અત્યાર સુધી મૌન વિપક્ષ રહી રહીને જાગ્યો છે. કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે આજે 11 જૂને દેશભરના તમામ પેટ્રોલ…

શું કેનેડાના PM સાથે ભારતના PMની સરખામણી થઈ શકે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : કેનેડાના ઓન્ટારિયોમાં 6 જૂન 2021 ના રોજ એક ઘટના બની. એક 20 વર્ષના બહુસંખ્યક ઈસાઈ કેનેડાવાસીએ પાકિસ્તાની મૂળના એક મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો ઉપર…