ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ એટલે કે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ ૨૦૨૧ GIFA 2021 થવા જઈ રહ્યો છે ત્યારે જીફા-૨૦૨૧માં ભાગ લેવા માટે તારીખ ૧ નવેમ્બર ૨૦૨૦ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી થીએટરમાં રિલીઝ થયેલી ગુજરાતી ભાષાની ફિલ્મો ને ભાગ લેવા નોમીનેશન ની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
નોમીનેશ ભરવા www.gifa.co.in વેબસાઈટ પર જઈ ને પ્રોડ્યુસર / ડાયરેક્ટર અથવા તેમના ઓથોરાઈઝ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે
વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અથવા ફોન કરો +918866812244