આણંદ : તારાપુર નજીક અકસ્માત, ટ્રકે ઇકો કારને અડફેટે લેતા 10 લોકોના ઘટનાસ્થળે જ મોત

આણંદ : અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ…

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણી લો આ છે નવી જોગવાઈઓ

નવી જોગવાઈઓ : માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. ¶ કોઇપણ…

વિવાદ : લોકગાયક ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ કરાઇ – આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે લખેલા પત્રમાં

ગુજરાતમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે અને 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે…

’હવે CM આપણો જોઈએ !’ : એમ કહીને સમાજને ધૂણાવવાનો ઈરાદો તો નથીને?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : માની લો કે ‘આપણો CM’ હોય તો ફાયદો શું? એમ તો ‘આપણા MLA’ કેટલા બધાં છે; છતાં આપણી મુશ્કેલીઓ વેળાએ એમણે ક્યારેય અવાજ ઊઠાવ્યો…

રક્તદાન દિવસ : વાર્તા : રક્તદાનનું મુલ્ય – નેલ્સન પરમાર

નેલ્સન પરમાર : અનિલભાઈ તેમના કુટુંબ જેમા પાંચ વર્ષની દિકરી અને પત્ની સાથે નવા શહેરમાં રહેવા આવ્યા હતા. અનિલભાઈ એક બીઝનેશમેન હતા એટલે તે ખુબ પૈસાદાર હતા, તેમને તેમના પૈસાનું…

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજ્યના રાજકારણમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાઈ રહી છે.

અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે અમદાવાદના શહેર પ્રમુખ સહિતના પાર્ટીના કાર્યકરો એરપોર્ટ પહોંચી ગયા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે એક દિવસ માટે ગુજરાતની મુલાકાત લેવાના…

નરોડામાં ઇન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી ભીષણ આગ, 04 કલાક સુધી પાણીનો છંટકાવ કરતા આગ પર કાબૂ

અમદાવાદના નરોડા રોડ પર સૈજપુર બોઘા પાસે ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયરની 30 ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. ચાર…

એ હાલો ચુંટણી આવી ગઈ : દિલ્લીના CM કેજરીવાલ 14 જૂને આવશે ગુજરાત

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતની ચૂંટણીમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આપ ગુજરાતથી…

ડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

ડોમિનિકાની હાઇકોર્ટે ભાગેડુ હીરા બિઝનેસમેન મેહુલ ચોક્સીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જજ વાયનાટે એડ્રિયન-રોબર્ટ્સે ચોક્સીને ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ ગણ્યો હતો. ફ્લાઇટ રિસ્કનો અર્થ એવા વ્યક્તિ સાછએ છે…

સુરત : ‘આપ’ના કોર્પોરેટર પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ થઈ ગયુ. કહ્યું કે સત્ય બોલતા રોકી નહીં શકે

સુરત :  પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે. પાયલ સાકરિયા સુરત શહેરનાં સૌથી ઓછી વયનાં ઉમેદવાર છે. પુણા પશ્ચિમ…