Fact Check : ફા. સ્ટેન સ્વામીના નામે પગમાં બેડી બાંધેલ વાયરલ ફોટો ખોટો છે

દાવો – વાયરલ મેસેજ માં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફા. સ્ટેન સ્વામી છે. માનવ અધિકાર માટે લડતાં ફા. સ્ટેન સ્વામીનું દેહાંત થયા પછી શું આ ફોટો વાયરલ થયો છે અને કહેવામાં આવ્યું છે કે, ફાધર સાથે આ રીતનું અમનાવીય વર્તન કરવામાં આવ્યું છેલ્લા સયમે પણ. પણ ફોટોની સચ્ચાઈ કંઈક અલગ છે.

સત્ય ( ફેકટ ચેક ) ફોટો વાયરલ થયા પછી અમે તપાસ કરી તો જાણવાં મળ્યું કે આ ફોટો વૃદ્ધ વ્યક્તિ બાબુરામ બલવાન સિંહ ( ૯૨ વર્ષ ) નો ફોટો છે. જે એક ખુન કેસમાં શંકાને આધારે તેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતાં પણ શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં તેમને ઉતર પ્રદેશની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આને આ રીતે પગમાં બેડીઓ પહેરાવવા બદલ જવાબદાર અધિકારીને સસ્પેનડ થવાનો વારો આવ્યો હતો. પણ આ ફોટો ઉતર પ્રદેશ સાથે સંકળાયેલ છે. જે મે ૨૦૨૧ નો છે.

NDTV એ એ સમયે લીધેલ નોંધ – https://www.ndtv.com/india-news/92-year-old-inmate-chained-up-during-treatment-in-uttar-pradesh-jail-warder-suspended-2441037

Twitter પર થયેલી પોસ્ટ
https://twitter.com/TheVijayKedia/status/1392824734866235399?s=20

Leave a Reply

%d bloggers like this: