દેશભક્તિનો ઢોલ સતત પીટનાર સરકારની આ કેવી દેશભક્તિ? દેવિન્દર સિંહ સામે NIAએ 90 દિવસમાં ચાર્જશીટ કેમ ન કર્યું?

રમેશ સવાણી, ભૂતપૂર્વ IPC ઓફીસર : જાન્યુઆરી 2020માં હિજબુલ મુજાહિદીનના આતંકવાદી નવીદ બાબૂ અને તેના સાથીદારને લઈ જતા જમ્મુ-કાશ્મીર પોલીસના DySP દેવિન્દર સિંહને રંગે હાથ DIG અતુલ ગોયલે ઝડપી લીધેલ.…

દિલ્હી: બળાત્કાર અને હત્યાકાંડ કેસમાં રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા

દિલ્હીના કેન્ટ વિસ્તારમાં પુરાના નાંગલ ગામમાં બળાત્કારનો શિકાર બાળકીના પરિવાર સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. આરોપીઓએ બળાત્કાર બાદ બાળકીની હત્યા કરી હતી. આ સિવાય પરિવારે એવો પણ…

દિલ્હીમાં બાળા ઉપર રેપ કરી, તેની હત્યા કરી નાખી ! તંત્રનો આત્મા ત્યારે જ જાગે જ્યારે ઊહાપોહ થાય !

તંત્રનો આત્મા ત્યારે જ જાગે જ્યારે ઊહાપોહ થાય ! બેહદ શરમજનક ! વિચારી ન શકાય તેવા ધૃણાસ્પદ ગુનાઓ બની રહ્યા છે ! રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : બેહદ શરમજનક…

લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય – HC

પંજાબ : લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપતી વખતે આ મહત્વની…

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં બહાર આવ્યા

21 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 લોકોએ બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરો ભડકી ગયા…

મહેમદાવાદના રોહિસ્સા ગામના તલાટી અને સરપંચનો પતિ 10હજાર લાંચ લેતા એસીબી એ ઝડપ્યો

ફરિયાદી દ્વારા તલાટી ને ફોન કરીને રૂ.10 હજાર આપવાની તૈયારી બતાવતા તલાટી એ સરપંચ પતિ રમેશભાઈ ને મળી લેવા જણાવ્યું હતું. જેથી રમેશભાઈ ને ફોન કરતા જુદા જુદા સ્થળો પર…

113 એન્કાઉન્ટર કરનાર પ્રદીપ શર્માને NIAએ શામાટે એરેસ્ટ કર્યો?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : પોલીસમાં ‘સુપર કોપ’ બનવાના શોખીન પોલીસ અધિકારીઓ હોય છે. બીજું કંઈ લોકલક્ષી કામ કરવાને બદલે કોઈ ગુંડાને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર પોલીસ અધિકારીની વાહવાહી થાય…

લવ જેહાદની વડોદરામાં પ્રથમ ફરિયાદ: મુસ્લિમ ધર્મ છુપાવી ક્રિશ્ચયન તરીકે ઓળખાણ આપી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરીયાદ

વડોદરા : લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મુસ્લિમ…

હદ છે, ઓઢવ પોલીસની ગુંડાગીરી – કોઈ વાંક વગર યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ : શહેરમાં ઓઢવ પોલીસ બેફામ બની હોવાનો એક કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 જેટલા પોલીસ કર્મીઓએ એક પરિવાર સાથે ગાળા ગાળો કરીને પરીવારના…

ઝારખંડમાં 16 વર્ષીય દીકરી સાથે ક્રૂરતાની બધી જ હદ્દો વટાવ્યા પછી તેની હત્યા કરી દીધી છે.

ઝારખંડમા કાળજું કંપાવી દેનારી ઘટના ઘટી છે. પલામૂ જિલ્લા ખાતે કેટલાક રાક્ષસોએ હેવાનિયતની બધી જ હદ્દો પાર કરીને માનવતાને શર્મશાર કરી દીધી છે. ઝારખંડના ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની…