ગુજરાતી ગીતોનો નવો અધ્યાય –  Bharat Nai

સાથ છૂટી ગયો, ગીત બે દિવસ પહેલા જ swaggy the rapper YouTube Channel રિલીઝ થયું છે જેને અત્યાર સુધી 9.5K view મળ્યા છે, જે એક નવા જ અંદાજ માં બનાવામાં આવ્યું છે, છેલ્લા ચાર પાંચ વર્ષો માં જોવા જઈએ તો ગુજરાતી ગીતો એક નવો અધ્યાય જોવા મળે છે જેવા ઘણા બધા ગુજરાતી સિંગરો આવ્યા છે અને ના ફક્ત સિંગર એમની સાથે લેખક અને સંગીત ક્ષેત્રે પણ ઘણો સારો Growth જોવા મળે છે, અને પોતાની પ્રતિભા રજૂ કરી છે, આમ જોવા જઈએ તો અત્યારે ડિજિટલ યુગ માં દરેક કલાકાર ને પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો મળે છે અને સાથે પોતાના સપના પુરા કરવાનો પણ, હવે આપણે વાત કરીએ આ સોંગ વિશે જેનું નામ છે. ‘ સાથ છૂટી ગયો ‘ Sidhhi Vinayak Film & Entertainment and Swaggy દ્વારા બનાવામાં આવ્યું છે જેમાં singer Anmol Ratan છે Lyrics & Rap સાથે composer માં પણ swaggy છે અને જેનું music Rutvik Joshi અને Dhyan એ આપ્યું છે ,અને હવે જો વાત કરી એ આપણે વિડિયો નો તો આ music video ના director Ravi sachdev & Parth Shukla છે, અને Associate Director Deep Nayee છે, અને અભિનયની જો વાત કરવામાં આવે તો જેમાં Bhavik Bhojak , shriya Tiwari and Vicky Dodiya અને સાથે swaggy પણ જોવા મળે છે, અને ગીત ના શબ્દો પણ અદ્ભુત લખ્યા છે, ( ગીત ની વધુ વિગતો માટે તમે swaggy the rapper YouTube Channel માં સાથ છૂટી ગયો સોંગ ના Description માં જોઈ શકો છો ) તમે ગુજરાતી ગીતો તો ઘણા સાંભળ્યા હશે પણ આ ગીત તો તમારે સંભાળવું જ જોઈએ કારણ કે અત્યારે મોટા ભાગે Rap સોંગ હિન્દી અને પંજાબી માં જોવા મળતા હોય છે પણ આપણી ભાષા એ જોરદાર જો કોઈ સોંગ બનાવતું હોય તો એ આપણા swaggy ભાઈ છે જેમના દરેક ગીતો એ નવા જ પ્રકાર ના હોય છે.

“સાચો હતો પ્રેમ છતાં વિસરાઈ ગયો
લાગણી અને જોડણી માં વિખરાઈ ગયો
સંદીપ ભાઈ ની રચના તો છે જોરદાર,
છતાં કેમ સાથ છૂટી ગયો ?

આ સોંગ ને જોવા માટે હમણાજ YouTube Channel ‘ swaggy the rapper ‘ પર જઈને નિહાળી શકો છો.

– Written by Bharat Nai

Leave a Reply

%d bloggers like this: