આજતકના જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન

કોરોનાએ દેશનાં નામાંકિત પત્રકારનો લીધો ભોગ. કોરોના વાયરસથી સંક્રમિત હતા રોહિત સરદાના દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા હતા દાખલ હતા. 10 દિવસથી સરદાનાની ચાલતી હતી સારવાર કોરોનાની સારવાર દરમિયાન અચાનક બગડી તબિયત. બે પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા સરદાના છેલ્લાં 20 વર્ષથી પત્રકારત્વમાં હતા એક પ્રસિદ્ધ પત્રકાર, એન્કર, સ્તંભકાર, સંપાદક હતા સરદાના

2018માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી હતા સન્માનિત
હિન્દી ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે ઉત્તમ ભૂમિકા આજ તક ન્યૂઝમાં એન્કર તરીકે ઉત્તમ કામગીરી ઝી ન્યૂઝમાં પણ લાંબા સમય સુધી આપી હતી સેવા અનેક પ્રોગ્રામથી પ્રસિદ્ધ થયા હતા રોહિત સરદાના અનેકની બોલતી બંધ કરવામાં માહેર હતા સરદાના સરદાનાનાં મોતથી દેશભરમાં મીડિયાકર્મીઓમાં શોક નામાંકિત પત્રકાર સુધીર ચૌધરીએ ટ્વિટથી આપી જાણકારી.

નેલ્સન પરમાર – આજતક ના રોહીત શરદાના ના અચાનક મૃત્યુ ના સમાચાર દુ:ખદ. કેટલાંક અત્યારે એવી દલીલ કરી રહ્યા છે કે આજતક વાળાએ આ સમાચાર ન બતાવ્યાં. આ એજ મુર્ખા લોકો જે વોટ ‌આપી અયોગ્ય નેતાઓને જીતાડે છે. થોડીક તો બુધ્ધિ વાપરો. આપણા ઘરમાં કોઈ મરણ પામ્યું હોય એ સમચાર સાંભળી આપણે શું એને તરત જ બધાને કહેતાં ફરીએ છીએ? આ સમાચાર તો કંઈ TRP ન્યૂઝ હતી કે સૌથી પહેલા બતાવે? પોતાનો સહયોગી મરણ પામે ત્યારે આવું બધું કોણ ધ્યાન પર લે? અને સાયદ બની શકે એમના પરીવારને જાણ ન હોય અને પરીવારના કોઈ સભ્ય એ કહ્યું હોય કે હાલ સમચાર ન બતાવતાં એમના પરીવારને ધ્રાસ્કો પડશે. આવી પણ પરિસ્થિતિ હોઈ જ શકે છે. એટલે આ મુદો જ વેલીડ નથી, ખોટો લોકો ચગાવે છે. કારણ કોઇપણ હોય શકે. પણ મહત્વનું એમના પરીવારનું દુ:ખ હશે હાલ તો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *