મ્યુકરમાઈકોસીસ સામે લડવા આયુર્વેદ ડોક્ટરની ટીમ ગુજરાતમાં કાર્યરત, સામન્ય ખર્ચમાં જ આપી રહ્યા છે સારવાર

¶ મ્યૂકોર માઇકોસિસ ને નાથવા હવે આયુર્વેદ ડોકટરો ની ટીમ આખા ગુજરાત માં કાર્યરત. આપી રહ્યા છે ઉત્તમ પરિણામો અને લોકો ને બચાવી રહ્યા છે લાખો રૂપિયા ના ખર્ચ અને ઓપરેશન થી.

¶ મ્યુકોરમાઇકોસીસ રોગ મા આયુર્વેદ સારવાર દ્વારા ખૂબ ઝડપી ઉત્તમ પરિણામ મળે છે કદાચ આપના સ્વજન ની આંખ/નાક કે અન્ય ભાગ ને ઓપરેશન દ્વારા કાયમ ગુમાવવા થી બચાવી શકો છો માટે જેવું આ રોગ નું નિદાન થાય કે તરત આયુર્વેદ સારવાર શરૂ કરો .

¶ તમારી આસપાસ એવા લોકો કે જે મોંઘા ઇન્જેક્શન અને ઓપરેશન નો ખર્ચ નહિ ઉપાડી શકતા તેમજ કેટલાય એવા લોકો જે ઓપરેશન કરાવ્યા છતાંય આ રોગ માં રાહત નથી એવા લોકો ને પણ આયુર્વેદ દ્વારા ખુબ સારા પરિણામો મળ્યા છે જેના પ્રૂફ નીચેના વીડિયો માં પણ જોવા મળે છે.

¶ મ્યુકરમાયકોસીસ માં આયુર્વેદ સંબંધી કોઈ પણ માહિતી માટે હેલ્પલાઇન નમ્બર ( સમય બપોર ના 12 થી સાંજ ના 6 ) આ નંબર નો સંપર્ક કરવાથી તમારી નજીક ના આયુર્વેદ ડોકટર નો સંપર્ક તેમજ સરનામું પણ પ્રુવાઇડ કરશે તેમજ તમને યોગ્ય સલાહ સૂચન મળી જશે..

¶ હેલ્પ લાઈન પરથી આપવામાં આવતા આયુર્વેદ ડોકટર ના નંબર પર ફોન કરી પેલેથી સમય અને અપોઇન્ટમેન્ટ લઈ ને જવું જેથી તમને યોગ્ય સમય ફાળવી શકાય અથવા રૂબરૂ હોસ્પિટલ પર જઈ ને કેસ લખાવી રાહ જોવી..

– +917069433447
– 7698804359
– +917878707277

🇮🇳સંપૂર્ણ પણે લોકહિત માં આ સંદેશ જારી 🇮🇳
🇮🇳🙏આપણા ભારત ના પ્રાચીન ચિકિત્સા વિજ્ઞાન આયુર્વેદ ને અપનાવો🇮🇳🙏
જય આયુર્વેદ

માહીતી – ડો. રાકેશ સુવાગીયા ( અમૃતા આયુર્વેદ ક્લિનિક, તલાલા ) ફેસબુક

Ayureved

Ayurveda

Leave a Reply

%d bloggers like this: