આણંદ : તારાપુર નજીક અકસ્માત, ટ્રકે ઇકો કારને અડફેટે લેતા 10 લોકોના ઘટનાસ્થળે જ મોત

આણંદ : અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ…

જ્યારે કાયદાનો ડર ન રહે ત્યારે રાક્ષસી કૃત્યો થાય છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : દિલ્હીની બાજુના ગાજિયાબાદમાં 5 જૂન 2021 ના રોજ, એક શરમજનક ઘટના બની. અબ્દુલ સમદ સૈફ નામના એક 72 વરસના મુસ્લિમ વૃધ્ધને પાંચ ઈસમોએ; બપોરના…

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણી લો આ છે નવી જોગવાઈઓ

નવી જોગવાઈઓ : માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે, લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. ¶ કોઇપણ…

કિમ જોંગ ઉને ‘કે-પૉપ’ને સાંભળતા પકડાશો તો થશે 15 વર્ષની કેદ – આ છે તાનાશાહી

દક્ષિણ કોરિયાના કોરિયન પૉપને સામાન્ય બોલચાલની ભાષામાં કે-પૉપ કહેવામાં આવે છે. મુખ્ય રૂપે વેસ્ટર્ન મ્યુઝિક પર બેઝ્ડ કે-પૉપમાં હવે ઘણા બધા ડાન્સ મૂવ્સ અને મ્યુઝિક સ્ટાઈલ ભળ્યા છે. આ કારણે…

રાજસ્થાન : ચિત્તોડગઢમાં ગૌવંશ લઈને જઈ રહેલા યુવકો સાથે મોબ લિન્ચિંગ, એકનું મોત. પોલીસ તપાસ ચાલું

રાજસ્થાનમાં એક વખત ફરીથી ગૌવંશના નામે નિર્દોષની હત્યાનો કેસ સામે આવ્યો છે. ગૌવંશ લઈને જતાં વ્યક્તિ પર હુમલો કરીને કાયદાને પોતાના હાથમાં લેવો જાણે રિવાજ બની ગયો હોય તેવું લાગી…

વિવાદ : લોકગાયક ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ કરાઇ – આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે લખેલા પત્રમાં

ગુજરાતમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે અને 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે…

’હવે CM આપણો જોઈએ !’ : એમ કહીને સમાજને ધૂણાવવાનો ઈરાદો તો નથીને?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : માની લો કે ‘આપણો CM’ હોય તો ફાયદો શું? એમ તો ‘આપણા MLA’ કેટલા બધાં છે; છતાં આપણી મુશ્કેલીઓ વેળાએ એમણે ક્યારેય અવાજ ઊઠાવ્યો…

‘આપ’નો આરંભ : ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘આપ’માં જોડાયા

દિલ્લીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચશે. તેઓ પહેલાં સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ શહેરના આશ્રમ રોડ પર…

દેશમાં એક મજબૂત વિકલ્પની ખામી : કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા

કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. રાજનીતિક વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસમાં અનુભવ અને યુવાઓની વચ્ચે સંતુલન બનાવવાની પણ જરૂર છે. નોંધનીય છે કે કપિલ સિબ્બલ તે નેતાઓમાં સામેલ છે…

રક્તદાન દિવસ : વાર્તા : રક્તદાનનું મુલ્ય – નેલ્સન પરમાર

નેલ્સન પરમાર : અનિલભાઈ તેમના કુટુંબ જેમા પાંચ વર્ષની દિકરી અને પત્ની સાથે નવા શહેરમાં રહેવા આવ્યા હતા. અનિલભાઈ એક બીઝનેશમેન હતા એટલે તે ખુબ પૈસાદાર હતા, તેમને તેમના પૈસાનું…