.

સંસ્કૃતિને નામે છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ

short skirts

ભારત દેશ હોય કે, વિદેશ હોય પણ દરેક જગ્યાએ સ્ત્રીઓની હાલત કેટલાંક અંશે સરખી જ જોવા મળે છે. કેટલીક બાબતોને લઈને મહિનાઓને સહન કરવાનું આવે જ છે. એવી જ એક દેશની વાત છે જ્યાં સંસ્કૃતિના લેબલ હેઠળ છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે. સાથે છોકરાઓને પણ શર્ટલેસ લૂક માટે પ્રતિબંધ મુક્યો છે. વધું … Read more સંસ્કૃતિને નામે છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ

આખરે શું કામ સહન કરવું એક સ્ત્રીએ? – ડૉ.રિધ્ધી મહેતા

dr ridhi mehta

એક સ્ત્રી જ્યારે એક દીકરી તરીકે જન્મે છે ત્યારે આખો પરિવાર એને અનહદ પ્રેમ કરે છે. લાગણીનો વરસાદ કરે છે તો ક્યાંક દીકરાની આશા હોય ને ત્યાં બીજી કે ત્રીજી દીકરી તરીકે અવતરેલી એ લાડકીનાં જન્મતાં જ પરિવારજનોનું મોઢું વિલાઈ જાય છે. આખરે શા માટે ?? એ દીકરી તો ઠીક પણ એની માતાને પણ કેટલાંય … Read more આખરે શું કામ સહન કરવું એક સ્ત્રીએ? – ડૉ.રિધ્ધી મહેતા

છોકરીઓની વર્જિનિટી બાબતે સવાલ જ કેમ કરવો જોઈએ?

છોકરી ‘વર્જિન’ હોય એટલે કે જેણે ક્યારેય શારીરિક સંબંધ ન બનાવ્યા હોય. ભારતમાં યુવતીની વર્જિનિટી આજે પણ ગંભીર વિષય છે. પુરુષો આજે પણ માને છે કે રિલેશનશિપમાં જોડાવા માટે યુવતીની વર્જિનિટી ખૂબ મહત્વની છે. શારીરિક સંબંધોના વિષયમાં ભારતીયોના વિચારે ઊંચા હોય તેમ છતાં યુવતીઓની વર્જિનિટીની બાબતે તેમના વિચાર આજે પણ નબળા જ હોય. મે આજથી … Read more છોકરીઓની વર્જિનિટી બાબતે સવાલ જ કેમ કરવો જોઈએ?

ડૉક્ટરે મહિલા પત્રકાર પર સારવારના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ

doctor

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતી એક મહિલા પત્રકાર સોશિયલ મીડિયાથી પરિચયમાં આવી હતી અને એમની પાસે માનસિક બિમારીની સારવાર લેતી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે સારવારના બહાને ડો. કનુ પટેલે હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ છે એથી મહિલાએ ફરીયાદ નોંધાવી છે.. ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરતી 42 વર્ષીય મહિલા માનસિક બિમારીની સારવાર … Read more ડૉક્ટરે મહિલા પત્રકાર પર સારવારના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ

કાનપૂર – બાલિકા સંરક્ષણ ગૃહમાં ૭ સગીરા ગર્ભવતી અને ૫૭ કોરોના સંક્રામિત

SSPના દિનેશ કુમારે જણાવ્યું કે તમામ સગીરા સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવી તે સમયે જ ગર્ભવતી હતી. પાંચ સંક્રમિત સંવાસિની આગ્રા, એટા, કન્નોજ, ફિરોજાબાદ અને કાનપુરના બાળ કલ્યાણ સમિતિથી સંદર્ભિત કર્યા બાદ અહીં રાખવામાં આવી હતી. SSPનું કહેવું છે કે પોકસો એક્ટ હેઠળ એક કિશોરી કન્નોજ અને બીજી આગ્રાથી કાનપુર આવી છે. રેસ્કયૂ સમયે જે બંને … Read more કાનપૂર – બાલિકા સંરક્ષણ ગૃહમાં ૭ સગીરા ગર્ભવતી અને ૫૭ કોરોના સંક્રામિત

આજના સમયમાં પણ સ્ત્રીઓની આ તે કેવી દુ:ખદ પરિસ્થિતિ

What a tragic situation this is for women today.

અમારે ગામમાં નાની સરકારી હોસ્પિટલ છે. એમાં એક બેન દરરોજ આવે છે, જે દવા કરે, અને તપાસ કરે કોઇને કોઈ વધારે પ્રોબ્લેમ હોય તો PHC પર જવાની સલાહ આપે, બે દિવસ પહેલાં ગામની 30 વર્ષ ઉપરની બધી બહેનોને અલગ અલગ તપાસ કરવા બોલાવી હતી, જેમાં ૫૦‰ માંથી ૩૦% બહેનો એવી હતી જેમને ખાલી એમનું નામ … Read more આજના સમયમાં પણ સ્ત્રીઓની આ તે કેવી દુ:ખદ પરિસ્થિતિ

છોકરીઓ જોખમમાં કેમ સામેથી ફસાતી હોય એવુ લાગે ?

Mitali Samova

“છોકરીઓ દેખીતા જોખમ છતાં કેમ અબ્યુઝીવ રીલેશનશીપ કે સેક્સુઅલ અબ્યુઝ થાય એવી પરિસ્થિતિમાં ફસાતી હોય છે?”  સૌપ્રથમ તો છોકરીઓની પરવરિશ એમની પરવરિશ તદ્દન આશ્રિત રીતે કરવામાં આવે છે. એ સૌથી મોટુ રીઝન. મોટાભાગની બાબતમાં ‘તને ખબર ન પડે’ વાળુ પરિવારજનોનુ વર્તન, નાનું હેરબેન્ડ પણ મમ્મીબેન જ ખરીદી આપે, રક્ષા તો ભાઈ જ કરે, આ તમે … Read more છોકરીઓ જોખમમાં કેમ સામેથી ફસાતી હોય એવુ લાગે ?

૨૦૫૦ની સાલના અરસાનું મહિલા જગત

2050 women

કલ્પના એ સ્ત્રીલિંગ શબ્દ છે અને સ્ત્રી વગરની કલ્પના અધૂરી છે. બાઇબલમાં ઉલ્લેખ છે કે ઈશ્વરે એક સ્ત્રીનું સર્જન પુરુષના હ્રદય પાસેની ડાબી પાંસળીઓની હારમાંથી એક પાંસળીમાંથી કર્યું છે. એનો એવો આશય કલ્પી શકાય કે સ્ત્રી હંમેશા પુરુષના હ્રદયમાં સ્થાન પામે. આ ધરતી પર પુરુષ એકલવાયું જીવન ના જીવે તે હેતુસર ઈશ્વરે એક સુંદર સ્ત્રીનું … Read more ૨૦૫૦ની સાલના અરસાનું મહિલા જગત

પુરુષપ્રધાન સમાજમાં  “સ્ત્રી” ક્યાં?

the heART

સમાજ ની પુરુષપ્રધાન માનસિકતા સ્ત્રીઓ ને મોટાભાગે દરેક બાબતે નીચી બતાવવામાં, નીચી માની લેવામાં, પુરુષો કરતા ઉતરતી કક્ષામાં રાખવામાં આજે આધુનિક યુગ માં પણ સફળ થઇ રહી છે. બંધનમાં રહેવાના જેટલા નિયમો સ્ત્રીઓ માટેના છે. એટલાજ પુરુષો માટે પણ હોવા જોઈએ, પણ નથી, કારણ કે સ્ત્રી ને હજુ પુરુષ સમોવડી હોવાની મોટી મોટી વાતોથી જ … Read more પુરુષપ્રધાન સમાજમાં  “સ્ત્રી” ક્યાં?

સૌપ્રથમ માસિક – મેનારકી, સામાન્ય ફરિયાદો અને ઉકેલ – ડો. મિતાલી સમોવા

dr mitali samova

આકૃતિ, ચંચળતાને ય કોમ્પ્લેક્ષ આવી જાય એટલી મસ્તીખોર છોકરી.  મારી કલીનીક આગળના મેદાનમાં રોજ સાંજે ચિબાવલી છોકરીઓના ધાડાને દોડાદોડ કરવામાં લીડ કરતી. “ગુડ ઇવનિંગ” કરતી ક્યારેક અળવીતરા વેડા કરતી જાય. નવા નવા પ્રાંક કરતુ ખુરાફાતી દિમાગ આ છોકરીનું. પણ આજે એ એના મમ્મી રેખાબેન સાથે ચુપચાપ મારા પેશન્ટ ટેબલ પર બેઠી હતી. ઉતરેલી કઢી જેવા … Read more સૌપ્રથમ માસિક – મેનારકી, સામાન્ય ફરિયાદો અને ઉકેલ – ડો. મિતાલી સમોવા