.

વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

Chandrika solanki

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હોવા છતાં દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ … Read more વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

mASK DAND 500

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, સરકાર દ્વારા પહેલા આ દંડ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ના પહેરી લોકો દ્વારા નિયમનો જાહેર ભંગ કરાતો હોવાથી સરકાર દ્વારા આ દંડમાં … Read more ૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

અહીંયા સવાલ એ છે કે શું સરકાર આંદોલનની જ ભાષા સમજે છે? રાજ્યમાં સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવા મુદ્દે વિરોધ ચાલી રહેલાં આંદોલનને લઈને સરકારે હાલ પગાર ઘટાડો મોકુફ રાખ્યો છે. આને ડીઝીટલ આંદોલનની સફળતાં કહી છે. આજ પ્રમાણે ગ્રેડ વધારા માટે પોલીસ પણ આંદોલન કરવાના મૂડમાં દેખાય છે. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ … Read more શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી.

ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી. રૂપાણીએ ટ્વીટર પર લખ્યું કે, ‘ભારતના પ્રખર અને ગણમાન્ય સંત … Read more પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી.

૨ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું નર્સિંગ એસોસિએશન TANI ગુજરાત, શારદાબેન હોસ્પિટલમાં બિસ્કીટ વિતરણ કાર્યક્રમ

લોકકલ્યાણ કાર્ય કરતાં માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાહેબના જન્મ દિવસ પર શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલ, સરસપુર, અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે દર્દીઓની સેવાર્થે નર્સિંગ એસોસિએશન [ TANI GUJARAT ] દ્વારા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. ! અને કંઈક આ રીતે વિશિષ્ટ રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સમાજરત્ન એવા નરસિંહ પટેલ, … Read more ૨ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું નર્સિંગ એસોસિએશન TANI ગુજરાત, શારદાબેન હોસ્પિટલમાં બિસ્કીટ વિતરણ કાર્યક્રમ