.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ … Read more કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

સુરત – કાર રોકવા મામલે મહિલા પોલીસ અને આરોગ્ય મંત્રીના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી ઓડીયો વાયરલ

Surat

આરોગ્ય મંત્રી ઘણાં દિવસથી વિવાદમાં રહ્યાં છે. અને ફરી એકવાર એમના પુત્રના કારણે વિવાદમાં આવ્યાં છે. સુરતના વરાછા મીની હીરાબજારમાં મહિલા પોલીસે મંત્રી કુમાર કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. MLA લખેલી કારમાં મિત્રો સાથે ૧૦ વાગ્યાં પછી ફરવા નિકળ્યાં હતાં, કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે … Read more સુરત – કાર રોકવા મામલે મહિલા પોલીસ અને આરોગ્ય મંત્રીના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી ઓડીયો વાયરલ

મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

Tocilizumab

થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મીડિયાએ સવાલ કર્યો એમાં મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો અને જેને લઈને સોશીયલ મીડીયા પર ભારે ટીખળ જોવા મળી હતી, લોકોએ આના મીમ બનાવીને ઘણી મજાક બનાવી હતી, હજૂ એ મેટર ચાલું જ છે ને આરોગ્ય મંત્રીનો ઓડીયો વાયરલ થયો જેમાં ખુદ આરોગ્ય મંત્રી ઈન્જેકશન … Read more મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

કંપનીમાં નોકરી છોડ્યા પછી ફરી નોકરી પરત ચાલું કરવા કરતાં હતાં દબાણ

The young woman committed suicide

સુરત – નાના વરાછા સીમાડા વિસ્તારમાં રહેતી સીએ યુવતીએ મંગળવારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભટારની કંપનીમાંથી નોકરી છોડી યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા કંપનીના માલીકે તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી હોવાથી યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો તેના પરિવારે આક્ષેપ કર્યો છે. સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા … Read more કંપનીમાં નોકરી છોડ્યા પછી ફરી નોકરી પરત ચાલું કરવા કરતાં હતાં દબાણ

કાયરતાના પ્રતિક માટે બંગડીઓ અને બ્લાઉઝનો ઉપયોગ કેટલો યોગ્ય ?

સુરત કોંગ્રેસના ત્રણ મહિલા કોર્પોરેટરર્સ ભારતીબેન પટેલ, દક્ષાબેન ભુવા અને અરુણાબેન દવેએ આજે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દિલ્હી ખાતે એક પરસાળ મોકલાવ્યું છે જેમાં ૫૬ ઈંચનું એક બ્લાઉઝ અને બંગડીઓ મોકલાવવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરશ્રીને આવેદન આપીને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે. એક તરફ ભારત-ચીન … Read more કાયરતાના પ્રતિક માટે બંગડીઓ અને બ્લાઉઝનો ઉપયોગ કેટલો યોગ્ય ?

આર્યુવેદના સિદ્ધાંત મુજબ ભાદરવા મહિના માં શરીર માં પિત ખુબ વધી જતું હોય છે. પિત ને કન્ટ્રોલ કરી લેશો તો ઘણી બિમારી માંથી બચી જશો

DrSavajs Healthcare

ભાદરવો મહિનો આવતી ૩૧ તારીખ થી ચાલુ થઇ રહ્યો છે અને ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે . શ્રાવણ મહિનો એટલે વરસાદ ની ઋતુ અને આઋતુ દરમિયાન આપણે ઠંડક કારણે તીખા , મસાલા વાળા અને વધુ પડતાં ખોરાક ને કારણે તબિયત બગડવાના ચાન્સ પુરા રહે છે ..એટલે ભાદરવો બિમારી લઇ ને આવી જાય છે . આર્યુવેદ ના … Read more આર્યુવેદના સિદ્ધાંત મુજબ ભાદરવા મહિના માં શરીર માં પિત ખુબ વધી જતું હોય છે. પિત ને કન્ટ્રોલ કરી લેશો તો ઘણી બિમારી માંથી બચી જશો