સમાજસેવાને વરેલું ‘ મુકનાયક ‘ વોહ્ટસેપ ગ્રુપના સફળતાપૂર્વક ૫ વર્ષ પુરા થયા

muknayak

ગ્રુપના એક સભ્ય મહેશ ભારતીય ના શબ્દો માં ગ્રુપની કામગીરી વિશે નીચે માહિતી છે.. મૂકનાયક એક એવું ગ્રુપ જે 365 દિવસ ને 24 કલાક સમાજ ને મદદ કરવા સક્રિય રહે છે…… આ ગ્રુપ ને આજે […]