.

સંસ્કૃતિને નામે છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ

short skirts

ભારત દેશ હોય કે, વિદેશ હોય પણ દરેક જગ્યાએ સ્ત્રીઓની હાલત કેટલાંક અંશે સરખી જ જોવા મળે છે. કેટલીક બાબતોને લઈને મહિનાઓને સહન કરવાનું આવે જ છે. એવી જ એક દેશની વાત છે જ્યાં સંસ્કૃતિના લેબલ હેઠળ છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે. સાથે છોકરાઓને પણ શર્ટલેસ લૂક માટે પ્રતિબંધ મુક્યો છે. વધું … Read more સંસ્કૃતિને નામે છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ

હાલના સમયમાં સેક્સ એજ્યુકેશન જરુરી છે?

sex education

SEX શબ્દ ભારતીય સમાજ માટે એટલો ભારે છે, કે તેને જાહેરમાં બોલતા પણ લોકો ખચકાટ અનુભવે છે. જો કોઈ જાહેર સ્થળે કે ઘર પરિવારમાં ભુલથી પણ ‘ સેક્સ ‘ શબ્દનું ઉચ્ચારણ થઈ જાય તો આજુબાજુના લોકો એવી રીતે જુવે છે, જ્યારે આપણે બહુ મોટો અપરાધ કર્યો હોય, ‘ સેકસ ‘ શબ્દ સાથે આપણી માનસિકતા જ … Read more હાલના સમયમાં સેક્સ એજ્યુકેશન જરુરી છે?

‘આપ’ના ભુતપુર્વ નેતા તાહિર હુસૈને દિલ્હીમાં હિંસા ભડકાવવાની વાત સ્વીકારી

દિલ્હી પોલીસના પૂછપરછ પર આધારિત રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કૉર્પોરેટર તાહિર હુસૈને એ સ્વીકાર કર્યો છે કે ‘ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા માટે લોકોને ભડકાવવામાં તેમનો હાથ હતો, દિલ્હી પોલીસનો દાવો છે કે, આ વાત ખુદ તાહિર હુસૈને કબુલી લીધી છે જેનું વીડિયો રેકોર્ડીંગ કોર્ટમાં રજૂ પણ કરશે ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થયેલાં … Read more ‘આપ’ના ભુતપુર્વ નેતા તાહિર હુસૈને દિલ્હીમાં હિંસા ભડકાવવાની વાત સ્વીકારી

દારૂ ન મળતા સેનિટાઇઝર ગટગટાવ્યું 10ના લોકોના મોત

andhra pradesh

આંધ્ર પ્રદેશમાં – કથિત રીતે સેનિટાઇઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ વાતની જાનકારી પ્રકાશમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આપી હતી. કુરિચેડૂ મંડળના મુખ્યાલયની મુલાકાત માટે આવેલા એસપીએ જણાવ્યું કે મૃતક ઘણા દિવસોથી સેનિટાઇઝને પાણી અથવા અન્ય પેય પદાર્થમાં મિક્સ કરીને પી રહ્યા હતા. એસપીએ કહ્યું કે આ વાતની તપાસ કરવામાં આવી … Read more દારૂ ન મળતા સેનિટાઇઝર ગટગટાવ્યું 10ના લોકોના મોત

વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

kusumben dabhi

ખાસ દિન નિમિત્તે એક વિશેષ મહિલા વિશે વાત કરવી છે. જેમનું નામ છે કુસુમબેન ડાભી, જે વ્યવસાયે એક શિક્ષક અને સામાજિક કાર્યકર્તા છે, જે પોતાના વિચારો અને કાર્યો દ્વારા આજની સમગ્ર યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ રૂપ બન્યા છે. લીમડી જેવા નાનાં શહેરથી આવતાં બહેન સોશિઅલ મીડિયામાં એમના સ્પષ્ટ અને પ્રગતિશીલ વિચારોથી પોતાના હજારો … Read more વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

ishwar manat

એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યારે કે કોઈ ફિલ્મ ચાલતી હોય, જો કોઈ મૃતક વ્યક્તિ ફરીથી જીવતો થાય તેવાં કિસ્સાઓ તમે ભાગ્યે જ સાંભળ્યા હશે અથવા તો ટીવી પર ફિલ્મ અને સીરીયલોમાં જોયા હશે, પણ અરવલ્લીમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મૃતક યુવાન અંતિમવિધિનાં પાંચ મહિના બાદ ઘરે પરત … Read more પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

Chandrika solanki

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હોવા છતાં દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ … Read more વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

narmda Yuvan

નર્મદા – કેવડિયા : ગોરા ગામ ના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં હતો, પરિવાર મા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત … Read more આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

અનુસૂચિત જાતિમાં જન્મેલી ટીના ડાબી 2015ની UPSC ટોપર વિશે જાણો

Tina Dabi DAlit

જેના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં દશેક લાખ ફોલોઅર્સ છે, જેને Twitter માં પણ દોઢેક લાખ લોકો ફોલો કરે છે, તે ટીના ડાબી જ્યારે IAS ટોપર થઈ ત્યારે હજારો લોકોના શુભેચ્છા સંદેશાઓ અને ફોન કોલ આવેલા. પરંતુ ટીનાને એક કોલ ખાસ યાદ રહી ગયેલો. એક સ્ત્રી તેને વારંવાર ફોન કરી તેને વિનંતી કરી રહી હતી કે, ‘મેડમ,એક … Read more અનુસૂચિત જાતિમાં જન્મેલી ટીના ડાબી 2015ની UPSC ટોપર વિશે જાણો

RBI ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કર્યો ખુલાસો, સરકારની સાથે હતો આ મતભેદ

urjit patel Rbi

ઉર્જિત પટેલે 4 સપ્ટેમ્બર, 2016 રોજ ભારતની કેન્દ્રીય બેન્ક `રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા`ના ગવર્નર પદનો ભાર સંભાળ્યો હતો અને હવે આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ તેમણે તાત્કાલિક ધોરણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે, તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. ઉર્જિત પટેલે કરેલ ખુલાસો :- RBI ના પૂર્વ ગવર્નર … Read more RBI ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કર્યો ખુલાસો, સરકારની સાથે હતો આ મતભેદ