.

આજે દલિત ખ્રિસ્તી દલિત મુસ્લિમ માટે ગોઝારો દિન દેશના અનેક રાજ્યોમાંથી સરકારને આવેદનપત્ર

ratilala jadav

રતિલાલા જાદવ / પ્રિય NCDC સભ્યો, આજે 10 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિએ 1950ના અનુ.જાતિ માટેના હુકમ પર સહી કરેલી અને દલિત ખ્રિસ્તી-મુસ્લિમનો અનુસૂચિત જાતિ તરીકેનો દરજ્જો છીનવાઈ ગયેલો, જેથી આપણે આ દિવસને કાળા દિન તરીકે માનીને વિરોધ કરીએ છીએ. આજે અમે, 1) શૈલેષ પરમાર 2) પાઉલ ભાઈ પરમાર, 3) માઈકલ માર્ટિન અને રતિલાલ જાદવ ખેડા કલેક્ટરને … Read more આજે દલિત ખ્રિસ્તી દલિત મુસ્લિમ માટે ગોઝારો દિન દેશના અનેક રાજ્યોમાંથી સરકારને આવેદનપત્ર

૧૧ ઓગસ્ટથી માસ્ક ન પહેરવા પર ૧૦૦૦ રૂપિયા દંડ, આગમી સમયમાં ૫૦૦૦ પણ કરે એવી શક્યતા

1000 fine without mask

કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે માસ્ક ન પહેરનાર સામે દંડ વસુલવામાં આવશે અથવા તો,ચહેરો કોઇપણ રીતે ઢંકાયેલી ન હોય તેવી વ્યક્તિ તથા જાહેરમાં થુકનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલા લઇ તેઓની પાસેથી રૂ.1000/- લેખે દંડ વસુલવામાં આવશે. ત્યારે 11 ઓગસ્ટથી આ નિયમ લાગુ પડી જશે. રસ્તા ઉપર વાહન ચલાવતા માસ્ક નહિ પહેરો … Read more ૧૧ ઓગસ્ટથી માસ્ક ન પહેરવા પર ૧૦૦૦ રૂપિયા દંડ, આગમી સમયમાં ૫૦૦૦ પણ કરે એવી શક્યતા

૯ ઓગસ્ટ આદિવાસી દિવસ – ખરેખર માણસ બની માણસાઈ સાથે જીવતાં લોક એટલે આદિવાસી

aadivasi day

આજે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે બધા રાજ્યો માં આદિવાસી દિવસ ઉજવે છે પણ ખબર એ દિવસ ઉજવવા પાછળ નું કારણ એ દેશની લડાઈમાં શહિંદ થનારા વધારે આદિવાસી સમુદાયના જ હતા.જેથી આ દિવસને આપણે યાદ કરીને આદિવાસી જન-જાતિના લોકોને મદદરૂપ થઈએ. આ દિવસને વિશ્વભરમાં વસવાટ કરતા મુળ નિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમનો … Read more ૯ ઓગસ્ટ આદિવાસી દિવસ – ખરેખર માણસ બની માણસાઈ સાથે જીવતાં લોક એટલે આદિવાસી

મહિલા અનામત મુદ્દે ૨૦૧૮ના પરિપત્રની અમુક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

chandrikaben solanki

મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે ૧- ૮-૨૦૧૮ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી છે. ૧- ૮-૨૦૧૮ના પરિપત્રની ૧૨ અને ૧૩ નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જારી કરાશે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો … Read more મહિલા અનામત મુદ્દે ૨૦૧૮ના પરિપત્રની અમુક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગમાં કોરોનાના 8 દર્દીના મોત

શ્રેય હોસ્પિટલ

The Heart/અમદાવાદ – નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ૩ કલાકની આસપાસ ભયંકર આગ લાગી જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ વ્યક્તિઓના મોત થયા હતાં. આ રીતે કોવીડ સેન્ટરમાં આગ લાગવાનો પ્રથમ કેસ છે. ઘટનાની જાણ થતાં જ સારવાર લઈ રહેલાં દર્દીઓના પરીવારજનો હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. એ સાથે પોલીસ અને ફાયર બ્રિગેડ … Read more અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગમાં કોરોનાના 8 દર્દીના મોત

લેબેનોનના પાટનગર બેરૂતમાં બે મહાવિસ્ફોટ 4000થી વધારે લોકો ઘાયલ100 લોકો માર્યા ગયા

Lebanon's

બરૂત : લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવાર સાંજે પોર્ટ પાસે એક પ્રચંડ. વિસ્ફોટ થયો, જેની અસર ૧૦ કિમી દૂર સુધી જોવા મળી. પોર્ટ પર ઊભું જહાજમાં ફટાકડા થી થયેલ વિસ્ફોટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્ફોટમાં 100 લોકોના મોત અને 4૦૦૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું લેબનાનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું. હોસ્પિટલો હાલ ઇજાગ્રસ્ત લોકોથી … Read more લેબેનોનના પાટનગર બેરૂતમાં બે મહાવિસ્ફોટ 4000થી વધારે લોકો ઘાયલ100 લોકો માર્યા ગયા

પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

ishwar manat

એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યારે કે કોઈ ફિલ્મ ચાલતી હોય, જો કોઈ મૃતક વ્યક્તિ ફરીથી જીવતો થાય તેવાં કિસ્સાઓ તમે ભાગ્યે જ સાંભળ્યા હશે અથવા તો ટીવી પર ફિલ્મ અને સીરીયલોમાં જોયા હશે, પણ અરવલ્લીમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મૃતક યુવાન અંતિમવિધિનાં પાંચ મહિના બાદ ઘરે પરત … Read more પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

mASK DAND 500

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, સરકાર દ્વારા પહેલા આ દંડ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ના પહેરી લોકો દ્વારા નિયમનો જાહેર ભંગ કરાતો હોવાથી સરકાર દ્વારા આ દંડમાં … Read more ૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

RBI ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કર્યો ખુલાસો, સરકારની સાથે હતો આ મતભેદ

urjit patel Rbi

ઉર્જિત પટેલે 4 સપ્ટેમ્બર, 2016 રોજ ભારતની કેન્દ્રીય બેન્ક `રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા`ના ગવર્નર પદનો ભાર સંભાળ્યો હતો અને હવે આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ તેમણે તાત્કાલિક ધોરણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે, તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. ઉર્જિત પટેલે કરેલ ખુલાસો :- RBI ના પૂર્વ ગવર્નર … Read more RBI ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કર્યો ખુલાસો, સરકારની સાથે હતો આ મતભેદ

ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ

Jayesh Patel

દક્ષિણ ગુજરાત – ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પટેલે ભાજપની કમાન હાથમાં લીધી છે ત્યારથી એ પાર્ટીના રીસાયેલા જુના મોટા નેતાઓને પાછા પાર્ટીમાં સામેલ કરવાનું કાર્ય પૂરઝડપે કરી રહ્યાં છે એટલે જ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને ભાજપમાં જોડી દીધા છે. ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે … Read more ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ