.

દારૂ ન મળતા સેનિટાઇઝર ગટગટાવ્યું 10ના લોકોના મોત

andhra pradesh

આંધ્ર પ્રદેશમાં – કથિત રીતે સેનિટાઇઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ વાતની જાનકારી પ્રકાશમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આપી હતી. કુરિચેડૂ મંડળના મુખ્યાલયની મુલાકાત માટે આવેલા એસપીએ જણાવ્યું કે મૃતક ઘણા દિવસોથી સેનિટાઇઝને પાણી અથવા અન્ય પેય પદાર્થમાં મિક્સ કરીને પી રહ્યા હતા. એસપીએ કહ્યું કે આ વાતની તપાસ કરવામાં આવી … Read more દારૂ ન મળતા સેનિટાઇઝર ગટગટાવ્યું 10ના લોકોના મોત

આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

narmda Yuvan

નર્મદા – કેવડિયા : ગોરા ગામ ના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં હતો, પરિવાર મા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત … Read more આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

mASK DAND 500

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, સરકાર દ્વારા પહેલા આ દંડ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ના પહેરી લોકો દ્વારા નિયમનો જાહેર ભંગ કરાતો હોવાથી સરકાર દ્વારા આ દંડમાં … Read more ૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ

Jayesh Patel

દક્ષિણ ગુજરાત – ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પટેલે ભાજપની કમાન હાથમાં લીધી છે ત્યારથી એ પાર્ટીના રીસાયેલા જુના મોટા નેતાઓને પાછા પાર્ટીમાં સામેલ કરવાનું કાર્ય પૂરઝડપે કરી રહ્યાં છે એટલે જ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને ભાજપમાં જોડી દીધા છે. ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે … Read more ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ

અમદાવાદ – BSP પાર્ટી દ્વારા કલેકટરને કોન્ટ્રાકટ અને ફીક્સ કર્મચારીઓના શોષણ મુદે આવેદનપત્ર

bsp avedanpatr

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં બહુજન સમાજ પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ અરૂણ પટેલની આગેવાનીમા ચાદખેડા વોર્ડ પ્રમુખ શૈલેષ મકવાણા, કિરીટ પરમાર અન એડવોકેટ.પીયુષ જાદુગાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં ઓછી સંખ્યામા બસાપા તરફથી અમદાવાદ કલેકટને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે.. કોરોના વોરિયર્સ તરીકે જેને સન્માન આપવાનું હોય એવા મેડિકલ સ્ટાફ વર્ગ 3 અને 4 ના … Read more અમદાવાદ – BSP પાર્ટી દ્વારા કલેકટરને કોન્ટ્રાકટ અને ફીક્સ કર્મચારીઓના શોષણ મુદે આવેદનપત્ર