.

વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

kusumben dabhi

ખાસ દિન નિમિત્તે એક વિશેષ મહિલા વિશે વાત કરવી છે. જેમનું નામ છે કુસુમબેન ડાભી, જે વ્યવસાયે એક શિક્ષક અને સામાજિક કાર્યકર્તા છે, જે પોતાના વિચારો અને કાર્યો દ્વારા આજની સમગ્ર યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ રૂપ બન્યા છે. લીમડી જેવા નાનાં શહેરથી આવતાં બહેન સોશિઅલ મીડિયામાં એમના સ્પષ્ટ અને પ્રગતિશીલ વિચારોથી પોતાના હજારો … Read more વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

યોનીપૂજન શક્તિપૂજન – કોલમાં દરેક સ્ત્રી ને દેવીનો અવતાર મનાયો છે

mitali Samova

“કોલમાં દરેક સ્ત્રી ને દેવીનો અવતાર મનાયો છે. કોઈ પુરુષે સ્ત્રી પર હાથ ઉપાડવો, મારઝૂડ કરવી કે એવુ કરવાની ધમકી પણ આપવી જોઈએ નહી. તેણી જ્યારે નગ્ન હોય ત્યારે પુરુષે તેની સામે ઘુંટણ પર બેસીને તેની દેવી માફક પૂજા કરવી. તેણીને પુરુષ સમકક્ષ હકો છે દરેક બાબતે.” (તાંત્રિક ગુરુઓની ગૂઢ દુનિયા, વોલ્યુમ 9) “હરી,હર અને … Read more યોનીપૂજન શક્તિપૂજન – કોલમાં દરેક સ્ત્રી ને દેવીનો અવતાર મનાયો છે

છોકરીઓ જોખમમાં કેમ સામેથી ફસાતી હોય એવુ લાગે ?

Mitali Samova

“છોકરીઓ દેખીતા જોખમ છતાં કેમ અબ્યુઝીવ રીલેશનશીપ કે સેક્સુઅલ અબ્યુઝ થાય એવી પરિસ્થિતિમાં ફસાતી હોય છે?”  સૌપ્રથમ તો છોકરીઓની પરવરિશ એમની પરવરિશ તદ્દન આશ્રિત રીતે કરવામાં આવે છે. એ સૌથી મોટુ રીઝન. મોટાભાગની બાબતમાં ‘તને ખબર ન પડે’ વાળુ પરિવારજનોનુ વર્તન, નાનું હેરબેન્ડ પણ મમ્મીબેન જ ખરીદી આપે, રક્ષા તો ભાઈ જ કરે, આ તમે … Read more છોકરીઓ જોખમમાં કેમ સામેથી ફસાતી હોય એવુ લાગે ?

સબરસ એટલે કે મીઠું-નમક-સોલ્ટ અને 25 સદી પૂરાણા ગ્રાન્ડ ટ્રંક રોડ વચ્ચે શું કનેક્શન?

Mitali Samova

  ગ્રાન્ડ ટ્રંક રોડ બાંગ્લાદેશ ના ઢાકા(અત્યારે હાલ હાવરા-કલકત્તા) થી લઈને અફઘાનિસ્તાનમાં કાબુલ સુધીનો ઐતિહાસિક માનવ પગરથ છે. જે કાચા રસ્તાનુ સૌપ્રથમ પાક્કુ બાંધકામ મૌર્ય શાસનમાં(ઈ.પૂ.3જી સદી)થયુ, એ પછી સમ્રાટ અશોક દ્વારા. એ પછી ભારતાદેશમાં ભાગલા પડી જવાથી રોડ અટવાઈ ગયો તે છેક શેર શાહ સૂરીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો ને એમાં ટોલનાકા ઊભા કર્યા. કેમ? … Read more સબરસ એટલે કે મીઠું-નમક-સોલ્ટ અને 25 સદી પૂરાણા ગ્રાન્ડ ટ્રંક રોડ વચ્ચે શું કનેક્શન?