અમદાવાદની સિવિલ હોસ્પિટલને ચાઈનીઝ કંપનીનું બ્લડ કાઉન્ટ-સેલ મશીન આપ્યું

એક બાજું ચાઈનીઝ માલના બહિષ્કારનું આંદોલન ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ મારી નાખ્યા પછી લોકોમાં ભારે રોષ છે. તાજેતરમાં જ શહેરની ચાઈના માર્કેટમાં કરણી સેનાના કાર્યકરોએ દુકાનો બંધ […]