.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ … Read more કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

શરૂઆતમાં લોકડાઉન થયું અને કેસ સાવ ઓછા હતા ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોએ સંક્રમણ અટકાવવાની જવાબદારી સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પર નાંખી હતી. પણ હવે કોરોનાનો આંકડો દસ લાખને પાર પહોંચ્યો ત્યારે તંત્રની સાથે સાથે વ્યકિતગત સાવચેતી પણ મહત્વનો ભાગ ભજવશે. હવે એ સમય નથી કે સરકારે શું કર્યું, શું ના કર્યું એવા વિચારો … Read more કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

Tocilizumab

થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મીડિયાએ સવાલ કર્યો એમાં મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો અને જેને લઈને સોશીયલ મીડીયા પર ભારે ટીખળ જોવા મળી હતી, લોકોએ આના મીમ બનાવીને ઘણી મજાક બનાવી હતી, હજૂ એ મેટર ચાલું જ છે ને આરોગ્ય મંત્રીનો ઓડીયો વાયરલ થયો જેમાં ખુદ આરોગ્ય મંત્રી ઈન્જેકશન … Read more મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-4

Vaidya Parth Thacker

આજે ઋતુચર્યાની વાત કરવાની છે. શરૂઆતની પોસ્ટમાં કહ્યું હતું એમ ભારત 6 ઋતુઓનો દેશ છે, ત્રણ નહીં. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી … Read more ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-4

ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ – 1 –  વૈદ્ય પાર્થ ઠક્કર

Vaidya Parth Thacker

રોગપ્રતિકારક શક્તિ કહો કે આજકાલ જે શબ્દની સખત ડિમાન્ડ થઈ ગઈ છે એ “ઇમ્યુનિટી” શું છે? આ શબ્દ બહુ ચવાઈ ગયો છે કોરોનાકાળમાં અને ત્યારે શરીર કઈ રીતે રોગો સામે અડીખમ ઊભું રહેવા સક્ષમ બને છે અને કઈ રીતે નબળું પડે છે એ થોડું ઊંડાણમાં સમજવું અને સમજાવવું આજે ખાસ અનિવાર્ય લાગે છે. તો ચાલો … Read more ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ – 1 –  વૈદ્ય પાર્થ ઠક્કર

સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા

sickle cell anemia

સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા છે, જે ખામીયુક્ત હીમોગ્લોબીનના લીધે થાય છે, રકતગણનો આકાર દાતરડા જેવો થવાથી જેને સિકલસેલ કહેવાય છે. રકતકણ અલ્પજીવી હોવાથી દર્દીમાં એનિમિયા જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના તાપી સહિત મોટાભાગના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસીઓમાં સિકલસેલ એનિમિયાના જોવા મળે છે. આરોગ્ય પ્રત્યે નિષ્કાળજી દાખવતા આદિવાસી પરિવારો અનેક જીવલેણ રોગોમાં સપડાઇને કમોતે જ મરી રહ્યાં … Read more સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા

પુરુષ અને મેનોપોઝ

Men and menopause

સ્ત્રીઓ ને આવતો મેનોપોઝ વિષે સહુ કોઈ જાણે છે. પરંતુ શું પુરૂષોમાં પણ મેનોપોઝ જેવી કોઈ માનસિક પરિસ્થિતિ આવતી હશે ખરી? શું એક પુરૂષ પણ તેનામાં આવી રહેલા કોઈક બદલાવ સામે જાણતા-અજાણતામાં લડતો હશે? શું તેને સમજાતુ હશે કે આ મેનોપોઝનો પીરિઅડ છે? મેનોપોઝ એ વાસ્તવમાં છે શું? કોઈ શારિરીક ફેરફાર, સામાજીક ફેરફાર કે માનસિક … Read more પુરુષ અને મેનોપોઝ

સંધિવાત – ડો. મિતાલી સમોવા

OSTEO-ARTHRITIS

શિયાળો હવે બરાબર જામી ગયો છે તો શિયાળાના અઘરાં રોગ સાંધાના દુઃખાવા વિશે વાત કરીએ. ઠંડી ઋતુઓ જેમ કે, શિયાળો, ચોમાસું કે બે ઋતુઓની સંધિઓ અથવા મિથ્યાઋતુ (કમોસમી ઋતુ) જેવા સમયમાં સામાન્ય રીતે સાંધાના દુ:ખાવાઓ વકરતા જોવા મળે છે. મારા એક દર્દી કાકા એવું કહેતા કે બેન, આ મારા ઢીંચણ સોજાઈ જાય ને બહુ કળે … Read more સંધિવાત – ડો. મિતાલી સમોવા

જાણો શું છે હોર્મોનલ ઈમ્બેલેન્સના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

hormones

હોર્મોન્સના સંતુલનમાં થોડીક ખલેલ પહોંચે કે તુરંત જ તેની અસર આપણી ભૂખ, ઊંઘ અને સ્ટ્રેસ લેવલ પર થવા લાગે છે.  આ અસંતુલનનો અર્થ એ છે કે શરીરમાં હોર્મોન વધારે ઉત્પન્ન થાય છે અથવા ખૂબ ઓછા થાય છે. આ સમસ્યાને સમયસર સમજી અને તેની સારવાર કરવી તે મહત્વપૂર્ણ છે. આપણા શરીરમાં એક સ્ટ્રેસ હોર્મોન હોય છે … Read more જાણો શું છે હોર્મોનલ ઈમ્બેલેન્સના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

ક્રિમિઅન-કોંગો હેમરેજીક તાવ ( Congo fever )

Congo fever

ક્રિમિઅન-કોંગો હેમરેજીક તાવ એ એક વાયરલ હેમરેજીક તાવ છે જે બગાઇ દ્વારા ફેલાય છે. તે મનુષ્યમાં ગંભીર રીતે ફાટી નીકળવા માટે જવાબદાર હોઈ શકે છે.1947 માં ક્રિમીઆમાં આ રોગનું પ્રથમવાર વર્ણન કરવામાં આવ્યું હતું. કારણો  ક્રિમિઅન-કોંગો હેમરેજીક તાવ (સીસીએચએફ) માણસોમાં ટિક ડંખ દ્વારા ફેલાય છે, કતલ (slaughter) અને તુરંત જ ત્રાસદાયક પ્રાણીની પેશીઓ સાથે સંપર્ક … Read more ક્રિમિઅન-કોંગો હેમરેજીક તાવ ( Congo fever )