.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ … Read more કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

શરૂઆતમાં લોકડાઉન થયું અને કેસ સાવ ઓછા હતા ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોએ સંક્રમણ અટકાવવાની જવાબદારી સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પર નાંખી હતી. પણ હવે કોરોનાનો આંકડો દસ લાખને પાર પહોંચ્યો ત્યારે તંત્રની સાથે સાથે વ્યકિતગત સાવચેતી પણ મહત્વનો ભાગ ભજવશે. હવે એ સમય નથી કે સરકારે શું કર્યું, શું ના કર્યું એવા વિચારો … Read more કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

Tocilizumab

થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મીડિયાએ સવાલ કર્યો એમાં મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો અને જેને લઈને સોશીયલ મીડીયા પર ભારે ટીખળ જોવા મળી હતી, લોકોએ આના મીમ બનાવીને ઘણી મજાક બનાવી હતી, હજૂ એ મેટર ચાલું જ છે ને આરોગ્ય મંત્રીનો ઓડીયો વાયરલ થયો જેમાં ખુદ આરોગ્ય મંત્રી ઈન્જેકશન … Read more મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

ફાટેલાં હોઠ અને ફાટેલાં તાળવાની સમસ્યા – ડૉ.રિધ્ધી મહેતા

Cleft lip & Cleft palate

Cleft lip & Cleft palate ( ફાટેલાં હોઠ અને ફાટેલાં તાળવાની સમસ્યા ) કેટલીક ખોડખાંપણ જન્મજાત જોવા મળતી હોય છે. એમાંની એક છે cleft lip & palate… ફાટેલાં હોઠ અને ફાટેલું તાળવું. આ તફલીક ઘણાં બાળકોમાં જન્મજાત જોવા મળે છે. Ratio : ૧૦૦૦ એ એકથી બે વ્યક્તિમાં આ જોવા મળે છે. ફાટેલાં હોઠની તફલીકની માત્રા … Read more ફાટેલાં હોઠ અને ફાટેલાં તાળવાની સમસ્યા – ડૉ.રિધ્ધી મહેતા

આપણા દેશની એ સૌથી મોટી કમનસીબી છે કે કેદારનાથ જતી વખતે શ્રદ્ધાને કારણે થયેલું મૃત્યુ આપણને મંજૂર હોય છે પરંતુ સારવાર દરમિયાન થયેલું મૃત્યુ નહીં કારણકે મનુષ્યો ઉપરથી આપણને વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. – ડૉ. નિમિત્ત ઓઝા

the heart

અમૂક ઘાવ એવા હોય છે જે ફક્ત સહાનુભૂતિની ફૂંક મારવાથી રુઝાવાના નથી. વાવાઝોડાની આગાહીથી લઈને વર્લ્ડકપમાં પડી રહેલા વરસાદ સુધી દરેક વિષય પર રમૂજ કરનારા, અલગ અલગ મીમ્સ બનાવનારા અને ૨૪ કલાક સોશિયલ મીડિયાનો યુઝ કરનારા સમાજને એ વાતની જાણ થવી જરૂરી છે કે તેમની આસપાસ કેટલીક ગંભીર ઘટનાઓ પણ આકાર લઈ રહી છે. બાળકીઓ … Read more આપણા દેશની એ સૌથી મોટી કમનસીબી છે કે કેદારનાથ જતી વખતે શ્રદ્ધાને કારણે થયેલું મૃત્યુ આપણને મંજૂર હોય છે પરંતુ સારવાર દરમિયાન થયેલું મૃત્યુ નહીં કારણકે મનુષ્યો ઉપરથી આપણને વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. – ડૉ. નિમિત્ત ઓઝા