.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ … Read more કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

શરૂઆતમાં લોકડાઉન થયું અને કેસ સાવ ઓછા હતા ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોએ સંક્રમણ અટકાવવાની જવાબદારી સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પર નાંખી હતી. પણ હવે કોરોનાનો આંકડો દસ લાખને પાર પહોંચ્યો ત્યારે તંત્રની સાથે સાથે વ્યકિતગત સાવચેતી પણ મહત્વનો ભાગ ભજવશે. હવે એ સમય નથી કે સરકારે શું કર્યું, શું ના કર્યું એવા વિચારો … Read more કોરોનામાં વ્યક્તિગત સાવચેતી કેવી રીતે રાખવી – ડૉ. ભગીરથ જોગીયા

મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

Tocilizumab

થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મીડિયાએ સવાલ કર્યો એમાં મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો અને જેને લઈને સોશીયલ મીડીયા પર ભારે ટીખળ જોવા મળી હતી, લોકોએ આના મીમ બનાવીને ઘણી મજાક બનાવી હતી, હજૂ એ મેટર ચાલું જ છે ને આરોગ્ય મંત્રીનો ઓડીયો વાયરલ થયો જેમાં ખુદ આરોગ્ય મંત્રી ઈન્જેકશન … Read more મને ખબર નથી – મુખ્યમંત્રી, બાદ ‘ હૂં પોતે ઈન્જેકશન શોધું છું ‘ – આરોગ્ય મંત્રી

કોરોના ઈફેક્ટ – માસ્ક રસ્તા પર ના ફેંકો નહી તો ગંભીર પરીણામ ભોગવવા પડશે.

એકબાજુ લોકો વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરી રહયાં છે અને બીજી એજ માસ્કનો ઉપયોગ વાયરસ ફેલાવવામાં કરી રહ્યાં છે. એવા ઘણાં ફોટો મળ્યાં જેમાં એકવાર વાપરીને માસ્ક લોકોએ રસ્તા પર, કચરા પેટીમાં અને જાહેર સ્થળો પર ફેંકી દીધા છે. પણ વાયરસના જાણકારોનું કહેવુ છે. વાયરસ આ માસ્ક ઉપર પણ ઘણાં લાંબા સમય સુધી ટકી રહે … Read more કોરોના ઈફેક્ટ – માસ્ક રસ્તા પર ના ફેંકો નહી તો ગંભીર પરીણામ ભોગવવા પડશે.

કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કૃત્રિમ રૂધીરાભિસરણ એટલે ( CPR ) ની પદ્ધતિ.

cpr sysyem

લગભગ બે વર્ષ પહેલાં એક ફિલ્મ ” શિવાજી ધ બોસ ” જોઈ હતી, એમાં એક સીન હતો કે કન્સ્ટ્રકશનની બિલ્ડીંગમાં ફિલ્મનો હીરો એટલે રજનીકાન્ત અને સાથે એક ડોક્ટર ફરતા હોય છે. ત્યાં અચાનક ત્યાં કામ કરતાં એક નાના બાળકનુ ઈલેક્ટ્રીક વાયર ઉપર પગ આવી જતાં ઈલેક્ટ્રીક શોક લાગે છે. અને અચાનક મૃત હાલતમાં જંતુ રહે … Read more કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કૃત્રિમ રૂધીરાભિસરણ એટલે ( CPR ) ની પદ્ધતિ.