‘મડદું પણ બેઠું થઈ જાય’ એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક કહાની

તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો… છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો… એ તમને ખબર છે.? હા, આજે […]