.

ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે

gujarat high court

આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી અને હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરૂદ્ધ અરજી થઈ હતી. આ ફરિયાદમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને … Read more ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે

500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

આફતને અવસર બનાવવાની કુશળતા સત્તાપક્ષ પાસે છે. પોતાના શાસનમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં તોફાનીઓએ ટ્રેનનો કોચ સળગાવી 59 કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા; પોતાના શાસનમાં 24 સપ્ટેમ્બર 2002 ના રોજ, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો; જેમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા; પોતાના શાસનમાં 26 જુલાઈ 2008 ના રોજ, અમદાવાદ શહેરમાં 21 સિરિયલ બોમ્બ બાસ્ટમાં 56 … Read more 500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

ishwar manat

એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યારે કે કોઈ ફિલ્મ ચાલતી હોય, જો કોઈ મૃતક વ્યક્તિ ફરીથી જીવતો થાય તેવાં કિસ્સાઓ તમે ભાગ્યે જ સાંભળ્યા હશે અથવા તો ટીવી પર ફિલ્મ અને સીરીયલોમાં જોયા હશે, પણ અરવલ્લીમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મૃતક યુવાન અંતિમવિધિનાં પાંચ મહિના બાદ ઘરે પરત … Read more પ મહિના અગાઉ જેની હત્યા થઈ હતી તે યુવક જીવતો ઘરે આવ્યો

આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

narmda Yuvan

નર્મદા – કેવડિયા : ગોરા ગામ ના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં હતો, પરિવાર મા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત … Read more આદિવાસી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરી સરકાર પર આરોપ મૂક્યો

૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

mASK DAND 500

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, સરકાર દ્વારા પહેલા આ દંડ 200 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ના પહેરી લોકો દ્વારા નિયમનો જાહેર ભંગ કરાતો હોવાથી સરકાર દ્વારા આ દંડમાં … Read more ૧ ઓગસ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો ૨૦૦ ને બદલે ૫૦૦ દંડ

પોલીસ ગેરવર્તણુંક કરે ત્યારે શું કરવું એ જાણો

police gujarat

પોલીસે અસામાજિક તત્વો સાથે કડકાઈભર્યો અને નાગરિકો સાથે સંવેદનાભર્યો વ્યવહાર કરવો જોઈએ; પરંતુ વિપરિત સ્થિતિ જોવા મળે છે; અસામાજિક તત્વો સાથે સારું વર્તન અને નાગરિકો સાથે ઉધ્તાઈ ! લોકડાઉનનો ભંગ કરનાર/માસ્ક નહી પહેરનાર લોકોને પોલીસે ઊઠબેઠ કરાવી હોય/ડંડાથી માર માર્યો હોય/ગંદી ગાળો આપી હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા. કેટલાંક વીડિઓ પણ સોશિયલ મીડિયામાં ફરે છે. … Read more પોલીસ ગેરવર્તણુંક કરે ત્યારે શું કરવું એ જાણો

હવે પોલસ કર્મચારીઓને સોશીયલ મીડીયા પર આટલી બાબતો ધ્યાન રાખવી પડશે

ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાઈડલાઈન જાહેર કરી પોલીસ કર્મચારીઓ માટે સોશીયલ મીડીયાના વપરાશ અંગે કેટલાકં સુચનો આપ્યાં છે. હવે પોલીસ કર્મચારીઓ મનફાવે એવી કોઈ પોસ્ટ નહી મુકી શકે, ઉલ્લેખનીય છે કે હાલ જ પોલીસ કર્મચારીઓ દ્વારા સોશીયલ મીડીયા પર ગ્રેડ પે ને લઈને હેશ ટેગ કરી ગ્રેડ પે વધારાની માંગણી કરી હતી. પોલીસ … Read more હવે પોલસ કર્મચારીઓને સોશીયલ મીડીયા પર આટલી બાબતો ધ્યાન રાખવી પડશે

શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

અહીંયા સવાલ એ છે કે શું સરકાર આંદોલનની જ ભાષા સમજે છે? રાજ્યમાં સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવા મુદ્દે વિરોધ ચાલી રહેલાં આંદોલનને લઈને સરકારે હાલ પગાર ઘટાડો મોકુફ રાખ્યો છે. આને ડીઝીટલ આંદોલનની સફળતાં કહી છે. આજ પ્રમાણે ગ્રેડ વધારા માટે પોલીસ પણ આંદોલન કરવાના મૂડમાં દેખાય છે. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ … Read more શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

સુરત – કાર રોકવા મામલે મહિલા પોલીસ અને આરોગ્ય મંત્રીના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી ઓડીયો વાયરલ

Surat

આરોગ્ય મંત્રી ઘણાં દિવસથી વિવાદમાં રહ્યાં છે. અને ફરી એકવાર એમના પુત્રના કારણે વિવાદમાં આવ્યાં છે. સુરતના વરાછા મીની હીરાબજારમાં મહિલા પોલીસે મંત્રી કુમાર કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. MLA લખેલી કારમાં મિત્રો સાથે ૧૦ વાગ્યાં પછી ફરવા નિકળ્યાં હતાં, કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે … Read more સુરત – કાર રોકવા મામલે મહિલા પોલીસ અને આરોગ્ય મંત્રીના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી ઓડીયો વાયરલ

અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી

Pi Rathwa

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કરફ્યુ સમયે ખોટી રીતે બહાર ફરતા લોકો સામે ગુનો દાખલ કરવો. પીઆઈ રાઠવાએ એ જ સુચનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો. રાઠવાએ ગાડી રોકી ત્યારે અંદર બેઠેલા કલોલ મંદિરના સાધુઓએ હોસ્પિટલથી આવતા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસે હોસ્પિટલની ફાઇલ માગવામાં … Read more અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી