અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી

Pi Rathwa

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કરફ્યુ સમયે ખોટી રીતે બહાર ફરતા લોકો સામે ગુનો દાખલ કરવો. પીઆઈ રાઠવાએ એ જ સુચનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો […]

અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર પોલીસને પબ્લિકે પાઠ ભણાવ્યો – વીડીયો વાયરલ

Ahemdabad police

લોકોમાં પોલીસ વિશે નેગેટીવ છાપ તો છે જ ને એક પછી એક વીડિયો વાયરલ થવાને કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે. પોલીસની છાપ સુધરવાને બદલે દિન પ્રતિદીન ખરાબ થઈ રહી છે.કાલે સાંજે […]

અમેરીકા સ્વતંત્રતા દિવસ – મોદીએ આપી શુભેચ્છા તો ટ્રમ્પે પણ કર્યું રિટ્વીટ

અમેરીકાનાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવવા બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો આભાર માન્યો છે. આ સાથે તેમણે એ પણ લખ્યું છે કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. પીએમ મોદીની શુભેચ્છા […]

અમદાવાદ – BSP પાર્ટી દ્વારા કલેકટરને કોન્ટ્રાકટ અને ફીક્સ કર્મચારીઓના શોષણ મુદે આવેદનપત્ર

bsp avedanpatr

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં બહુજન સમાજ પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ અરૂણ પટેલની આગેવાનીમા ચાદખેડા વોર્ડ પ્રમુખ શૈલેષ મકવાણા, કિરીટ પરમાર અન એડવોકેટ.પીયુષ જાદુગાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં ઓછી સંખ્યામા બસાપા તરફથી અમદાવાદ કલેકટને […]

વ્યારામાં ૨૯ વર્ષના શોયેબ પઠાણે ૧૪ વર્ષની આદિવાસી કિશોરીને હવસનો શિકાર બનાવી

vyara rape case

યુવકે એક14 વર્ષ સગીરાને તેની મોટીબહેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બે વખત એક બિલ્ડીંગમાં લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા આજરોજ વ્યારા પોલીસ […]

ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે: લેખમાળા: ભાગ-5

Vaidya Parth Thacker

આપણા શરીરને બનાવનારું, ટકાવનારું અને વધારનારું સૌથી મહત્વનું પરિબળ છે આહાર. એ આહાર વિશે આજે વાત કરશું આપણે शरीरबल ના સંદર્ભમાં.. આહાર આપણા શરીરને કેવી રીતે બનાવે છે એના મૂળમાં જવું હોય તો આપણે ગર્ભાવસ્થા […]

ધાનેરાના કોટડા ગામે દબાણ હેઠળ અનુસુચિત જાતિના મકાનો તોડી પાડવા બાબતે આવેદનપત્ર.

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કોટડા ( ધાખા ) ગામમાં ૨૬-૬- ૨૦૨૦ના રોજ ગામમાં ૪૦ થી ૫૦ વર્ષ જૂના સરકારી સહાયથી બનાવેલ અનુસુચિત જાતિના મકાનો દબાણ હોવાનું કહીને તોડી પાડવામાં આવ્યાં હતાં, જેમાં આગેવાનો એવું કહી રહ્યાં […]

આજે બપોરે ૧ વાગે પરીક્ષા લેવાની વાત અને 4 વાગે ફરી મોકૂફ – શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત

exam cancel

તમામ સરકારી યુનિવર્સિટીઓના અંતિમ વર્ષની પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો આદેશ આજે બપોરે ૧ વાગે પરીક્ષા લેવાની વાત કર્યાં પછી ચાર વાગે ફરી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે લેવાનારી એકઝામ મોકૂફ રાખવામાં આવે છે. […]

તમિલનાડુ ખ્રિસ્તી પિતા- પુત્રના પોલીસ દમનથી થલેલ મોતના પડધા ગુજરાતમાં પણ પડ્યાં.

Father and son murder tamilnadu police

મળતી માહિતી મુજબ તામિલનાડુમાં પિતા પુત્રના મોતના પડધા હવે ગુજરાતમાં પણ પડી રહ્યાં હોય એમ લાગે છે. ખ્રિસ્તી સમાજના લોકો જણાવી રહ્યાં છે કે એક અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના પોલિસ દ્વારા કરવામાં આવેલા દમનમાં મોત થયા […]

આણંદની જય કેમીકલ કંપનીમાં મોડી રાતે લાગી ભીષણ આગ

Chemical Company

આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના કલમસર જીઆઈડીસીમાં આવેલી જય કેમીકલ કંપનીમાં શનીવાર મોડી રાતે લાગેગી ભીષણ આગને કાબૂમાં લેવા ખંભાત પાલિકા અને ઓએનજીસી તેમજ બોરસદ, આણંદ, પેટલાદના 15 જેટલા ફાયર ફાઇટર જય કેમિકલ કંપનીમાં પહોંચ્યા હતા. […]