.

500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

આફતને અવસર બનાવવાની કુશળતા સત્તાપક્ષ પાસે છે. પોતાના શાસનમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં તોફાનીઓએ ટ્રેનનો કોચ સળગાવી 59 કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા; પોતાના શાસનમાં 24 સપ્ટેમ્બર 2002 ના રોજ, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો; જેમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા; પોતાના શાસનમાં 26 જુલાઈ 2008 ના રોજ, અમદાવાદ શહેરમાં 21 સિરિયલ બોમ્બ બાસ્ટમાં 56 … Read more 500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ

Jayesh Patel

દક્ષિણ ગુજરાત – ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પટેલે ભાજપની કમાન હાથમાં લીધી છે ત્યારથી એ પાર્ટીના રીસાયેલા જુના મોટા નેતાઓને પાછા પાર્ટીમાં સામેલ કરવાનું કાર્ય પૂરઝડપે કરી રહ્યાં છે એટલે જ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને ભાજપમાં જોડી દીધા છે. ચૂંટણી પહેલા મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે … Read more ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં સામેલ

શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

અહીંયા સવાલ એ છે કે શું સરકાર આંદોલનની જ ભાષા સમજે છે? રાજ્યમાં સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવા મુદ્દે વિરોધ ચાલી રહેલાં આંદોલનને લઈને સરકારે હાલ પગાર ઘટાડો મોકુફ રાખ્યો છે. આને ડીઝીટલ આંદોલનની સફળતાં કહી છે. આજ પ્રમાણે ગ્રેડ વધારા માટે પોલીસ પણ આંદોલન કરવાના મૂડમાં દેખાય છે. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ … Read more શિક્ષકો બાદ પોલીસ પણ ‘ગ્રેડ પે’ માટે કરશે ડીઝીટલ આંદોલન

અમદાવાદ – ૩૫ લાખ લાંચ કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાને DCPએ સસ્પેન્ડ કર્યા

mahila psi

અમદાવાદની મહિલા ક્રાઈમની પીએસઆઈ શ્વેતા જાડેજાને દુષ્કર્મનાં કેસનાં આરોપી પાસેથી તોડ કરવો ભારે પડી ગયો છે. લાંચ કેસ મામલે હવે શ્વેતા જાડેજા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DCP દીપેન ભદ્રએ મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરી છે. કોર્ટે શ્વેતા જાડેજાની રિમાન્ડ અરજી નામંજૂર કરતાં હાલ શ્વેતા જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.. ~ ઘટના વિશે જાણો … Read more અમદાવાદ – ૩૫ લાખ લાંચ કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાને DCPએ સસ્પેન્ડ કર્યા

અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી

Pi Rathwa

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કરફ્યુ સમયે ખોટી રીતે બહાર ફરતા લોકો સામે ગુનો દાખલ કરવો. પીઆઈ રાઠવાએ એ જ સુચનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો. રાઠવાએ ગાડી રોકી ત્યારે અંદર બેઠેલા કલોલ મંદિરના સાધુઓએ હોસ્પિટલથી આવતા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસે હોસ્પિટલની ફાઇલ માગવામાં … Read more અમદાવાદ – કલોલ સ્વામીનારાયણના સ્વામીએ મંત્રીને ફોન કર્યો – કાર્યવાહી કરનાર PIની બદલી

રાજકરણ – શું ગુજરાતને મળશે હવે ત્રીજો વિકલ્પ ?

ગુજરાતમાં પાછલાં ઘણાં સમયથી ભાજપ સરકાર સતમાં છે. અને કોગ્રેસ વિપક્ષ છે. પણ લોકો સતા પક્ષ અને વિપક્ષ બન્નેથી કંટાળી ગયા હોય એમ લાગે છે. ગુજરાતનો એક મોટો વર્ગ એમાં પણ યુવાનો એક ત્રીજા વિકલ્પની શોધમાં છે, તેઓ ભાજપ કોગ્રેસ સિવાયના કોઈ ત્રીજા એવા પક્ષની રાહ જુવે છે જે તેમની વાત સાંભળે. હવે એ સમય … Read more રાજકરણ – શું ગુજરાતને મળશે હવે ત્રીજો વિકલ્પ ?