.

વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

kusumben dabhi

ખાસ દિન નિમિત્તે એક વિશેષ મહિલા વિશે વાત કરવી છે. જેમનું નામ છે કુસુમબેન ડાભી, જે વ્યવસાયે એક શિક્ષક અને સામાજિક કાર્યકર્તા છે, જે પોતાના વિચારો અને કાર્યો દ્વારા આજની સમગ્ર યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ રૂપ બન્યા છે. લીમડી જેવા નાનાં શહેરથી આવતાં બહેન સોશિઅલ મીડિયામાં એમના સ્પષ્ટ અને પ્રગતિશીલ વિચારોથી પોતાના હજારો … Read more વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

જો મેરિટ જ સર્વસ્વ હોતુ હોત તો ? – ડો. મિતાલી સમોવા

Mitali samova

1) અત્યારે ડોક્ટરો ડોક્ટર આરોગ્ય મંત્રી રાખવા દબાણ કરતા હોત. 2) પોતાની તથા પોતાના અંડરના સ્ટાફ માટે યોગ્ય, જરુરી અને એકાદ મહીનો એડવાન્સ ચાલે એટલી સુવિધા અને સાધનો વસાવી લીધા હોત. 3) પોતાની માનીતી પાર્ટી ની જ સરકાર 20 વર્ષથી સતત સત્તા મા હોય, તો સ્ટાફ, ફાયનાન્સ કે વળતર, ડ્યુટી, પગાર બાબત ધાંધિયા ચલાવી ન … Read more જો મેરિટ જ સર્વસ્વ હોતુ હોત તો ? – ડો. મિતાલી સમોવા

સંધિવાત – ડો. મિતાલી સમોવા

OSTEO-ARTHRITIS

શિયાળો હવે બરાબર જામી ગયો છે તો શિયાળાના અઘરાં રોગ સાંધાના દુઃખાવા વિશે વાત કરીએ. ઠંડી ઋતુઓ જેમ કે, શિયાળો, ચોમાસું કે બે ઋતુઓની સંધિઓ અથવા મિથ્યાઋતુ (કમોસમી ઋતુ) જેવા સમયમાં સામાન્ય રીતે સાંધાના દુ:ખાવાઓ વકરતા જોવા મળે છે. મારા એક દર્દી કાકા એવું કહેતા કે બેન, આ મારા ઢીંચણ સોજાઈ જાય ને બહુ કળે … Read more સંધિવાત – ડો. મિતાલી સમોવા

પતિ-પત્ની, પરિવાર, પરવરીશ અને પંખો

mitali Samova

૫૦ પ્લસના એક કાકા-કાકી શરદી-ખાંસીની દવા લેવા આવ્યા. દવા લીધા પછી વેઈટીંગમાં કોઈ હતું નહિ એટલે એ એમની યુવાનીની વાતે વળગ્યા. આ ઉંમરે એમ પણ વડીલોને કોઈક સાંભળવાવાળું જ જોઈતું હોય, ને એમાં ડોકટરો જેટલી ધીરજ  બીજા કોઈમાં ના મળે ! “તમને શું કહું મેડમ, આ તમારા કાકી પેલ્લેથી જબરા છે. જીદ્દી એટલી કે અમે એકલાં … Read more પતિ-પત્ની, પરિવાર, પરવરીશ અને પંખો

માસિકની ત્રણ સામાન્ય સમસ્યાઓ.

Menstruation

માસિક તકલીફવાળું ક્યારે ગણાય? કઈ પરિસ્થિતિમાં તમારે તમારા ડોક્ટર કે ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ? શું તમારું માસિકચક્ર નોર્મલ છે કે એમાં કોઈ ગડબડ ઉભી થઇ છે? એની ખબર કઈ રીતે પડે? બહેનો દ્વારા આ વારંવાર પુછાતા આ સામાન્ય પ્રશ્નો છે. જેનો જવાબ કંઈક આવો હોય શકે.  જવાબના ૩ મુદ્દા છે. ૧ ) સૌપ્રથમ માસિકનો ૨૨ … Read more માસિકની ત્રણ સામાન્ય સમસ્યાઓ.

સૌપ્રથમ માસિક – મેનારકી, સામાન્ય ફરિયાદો અને ઉકેલ – ડો. મિતાલી સમોવા

dr mitali samova

આકૃતિ, ચંચળતાને ય કોમ્પ્લેક્ષ આવી જાય એટલી મસ્તીખોર છોકરી.  મારી કલીનીક આગળના મેદાનમાં રોજ સાંજે ચિબાવલી છોકરીઓના ધાડાને દોડાદોડ કરવામાં લીડ કરતી. “ગુડ ઇવનિંગ” કરતી ક્યારેક અળવીતરા વેડા કરતી જાય. નવા નવા પ્રાંક કરતુ ખુરાફાતી દિમાગ આ છોકરીનું. પણ આજે એ એના મમ્મી રેખાબેન સાથે ચુપચાપ મારા પેશન્ટ ટેબલ પર બેઠી હતી. ઉતરેલી કઢી જેવા … Read more સૌપ્રથમ માસિક – મેનારકી, સામાન્ય ફરિયાદો અને ઉકેલ – ડો. મિતાલી સમોવા