.

કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધતા જઈ રહ્યાં છે. અત્યાર સુધી તેની વૅક્સીન તૈયાર નથી થઈ શકી અને ક્વોરેન્ટાઈન કરવા પર જ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દર્દીઓને સ્વસ્થ કરવા માટે પ્લાઝમા થેરાપીને લઈને દેશના અનેક રાજ્યોમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ પણ … Read more કોરોનાની સારવારમાં લેવાતી પ્લાઝમા થેરાપી શું છે જાણો વિગતે

કોરોનાનો વિનાશ કરવા માટે લોકો 5 ઓગસ્ટ સુધી હનુમાન ચાલીસાના પાઠ કરે: BJP/MP

Pragna Thakur

દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના … Read more કોરોનાનો વિનાશ કરવા માટે લોકો 5 ઓગસ્ટ સુધી હનુમાન ચાલીસાના પાઠ કરે: BJP/MP

ઓકસફર્ડ યુનિવર્સિટીને કોરોના વેકસીન શોધવામાં મળી સફળતાં

oxford university

કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. … Read more ઓકસફર્ડ યુનિવર્સિટીને કોરોના વેકસીન શોધવામાં મળી સફળતાં

“વાઈબ્રન્ટ ગુજરાતનાં સળગતાં પ્રશ્નો : ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત

“વાઈબ્રન્ટ ગુજરાતનાં સળગતાં પ્રશ્નો : મોંઘવારી, બેરોજગારી, જ્ઞાતિવાદ, મહામારી સામે અજાગૃતિ” ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત કવિ અરદેશર ખબરદારની પ્રખ્યાત કવિતા ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાતીઓને ગુજરાતી હોવાનો ગર્વ અપાવે છે. આખીય દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો અલગ જ પ્રકારનો છે. આ એ જ ગુજરાત છે કે જેણે વિશ્વનાં ખ્યાતનામ દેશો – … Read more “વાઈબ્રન્ટ ગુજરાતનાં સળગતાં પ્રશ્નો : ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત

અમદાવાદ – મણિનગર સ્વામીનારાયણ મંદિરના ૧૧ સંતોને કોરોના પોઝીટીવ

શહેરમાં કોરોનાની ઝડપ હવે ઘટી છે. આ સાથે જ મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી એક ડિજિટમાં આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ એ વાસ્તવિકતા સહુ કોઈ જાણે છે કે જો ટેસ્ટિંગ જ નથી થતું તો કેસની સંખ્યા પણ ઘટશે જ ને. આવામાં પાછું. આ દરમિયાન અમદાવાદના 11 સંતો ના કોરોના થયો હોવાના સમાચાર … Read more અમદાવાદ – મણિનગર સ્વામીનારાયણ મંદિરના ૧૧ સંતોને કોરોના પોઝીટીવ

લગ્નના દિવસે આ ખ્રિસ્તી કપલે કોરોના સેન્ટરમાં ૫૦ બેડ અને ઓક્સિજન સિલિન્ડર ડોનેટ કર્યાં.

Christian couple donated

હાલના સમયમાં કોરોનાની ગંભીર બિમારી ફેલાયેલી છે ત્યારે આવા સમયે કેટલાંક માનવતાના વાદી લોકો આગળ આવીને મદદ કરે છે, આવી જ રીતે જાણકારી મળી છે મુબઈના વસઈથી એક ખ્રિસ્તી નવપરિણીત યુગલે પોતના લગ્નના શુભ અવસરે કોરોના દર્દીઓ માટે ૫૦ બેડ ડોનેટ કર્યા છે. અને સાથે ઓક્સિજન સિલિન્ડર પણ આપ્યાં છે.. ૨૮ વર્ષના એંટોન લોબો અને … Read more લગ્નના દિવસે આ ખ્રિસ્તી કપલે કોરોના સેન્ટરમાં ૫૦ બેડ અને ઓક્સિજન સિલિન્ડર ડોનેટ કર્યાં.

કોરોના મહામારીને લઈ ને અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ

~ કોરોના મહામારીને લઈ ને અફવાઓ તેમજ ગેરમાન્યતાઓ ફેલાવવાનું અને તેનો ભાગ બનવાનું બંધ કરવું જોઈએ. આપણે તાવ,શરદી,ઉધરસ જેવી સામાન્ય બીમારી માટે દવાખાને જઈશું અને ડૉકટર સરકારી તંત્રને જાણ કરી દેશે તો સરકારી તંત્રના અધિકારીઓ આપણને લઈ જશે એવી માન્યતાઓ ફેલાઈ રહી છે જે તદ્દન ખોટી છે. આવી ગેરમાન્યતા અને ડરનાં કારણે દર્દીઓ પોતાની સારવાર … Read more કોરોના મહામારીને લઈ ને અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ