.

વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

Chandrika solanki

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હોવા છતાં દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ … Read more વડોદરા મુખ્યમંત્રીના આગમનના પગલે ચંદ્રિકા સોલંકીને ડીટેઈન કર્યા

પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી.

ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી. રૂપાણીએ ટ્વીટર પર લખ્યું કે, ‘ભારતના પ્રખર અને ગણમાન્ય સંત … Read more પબુભા માણકના મોરારીબાપુ પરના હુમલાને રૂપાણીએ ટવીટ કરી ઘટના વખોડી.

કોરોના ઈફેક્ટ – માસ્ક રસ્તા પર ના ફેંકો નહી તો ગંભીર પરીણામ ભોગવવા પડશે.

એકબાજુ લોકો વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરી રહયાં છે અને બીજી એજ માસ્કનો ઉપયોગ વાયરસ ફેલાવવામાં કરી રહ્યાં છે. એવા ઘણાં ફોટો મળ્યાં જેમાં એકવાર વાપરીને માસ્ક લોકોએ રસ્તા પર, કચરા પેટીમાં અને જાહેર સ્થળો પર ફેંકી દીધા છે. પણ વાયરસના જાણકારોનું કહેવુ છે. વાયરસ આ માસ્ક ઉપર પણ ઘણાં લાંબા સમય સુધી ટકી રહે … Read more કોરોના ઈફેક્ટ – માસ્ક રસ્તા પર ના ફેંકો નહી તો ગંભીર પરીણામ ભોગવવા પડશે.

૨ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું નર્સિંગ એસોસિએશન TANI ગુજરાત, શારદાબેન હોસ્પિટલમાં બિસ્કીટ વિતરણ કાર્યક્રમ

લોકકલ્યાણ કાર્ય કરતાં માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાહેબના જન્મ દિવસ પર શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલ, સરસપુર, અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે દર્દીઓની સેવાર્થે નર્સિંગ એસોસિએશન [ TANI GUJARAT ] દ્વારા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. ! અને કંઈક આ રીતે વિશિષ્ટ રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સમાજરત્ન એવા નરસિંહ પટેલ, … Read more ૨ ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું નર્સિંગ એસોસિએશન TANI ગુજરાત, શારદાબેન હોસ્પિટલમાં બિસ્કીટ વિતરણ કાર્યક્રમ