.

ડૉ.આંબેડકરનું શિક્ષણદર્શન પુસ્તક સાથે “બ્લ્યુ બુદ્ધા પબ્લિકેશન” ની શરૂઆત

dr kalpesh vora

“ડૉ.આંબેડકરનું શિક્ષણદર્શન” નવું પુસ્તક આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. સાંપ્રત સમયમાં શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ત્યારે ડૉ.આંબેડકરના શિક્ષણ વિશેના ક્રાંતિકારી વિચારો સાથેનું અમારું પ્રથમ પુસ્તક આપ સમક્ષ મુકતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પુસ્તક શિક્ષણ જગતમાં ક્રાંતિ ઝંખતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. શિક્ષણથી … Read more ડૉ.આંબેડકરનું શિક્ષણદર્શન પુસ્તક સાથે “બ્લ્યુ બુદ્ધા પબ્લિકેશન” ની શરૂઆત

હાલના સમયમાં સેક્સ એજ્યુકેશન જરુરી છે?

sex education

SEX શબ્દ ભારતીય સમાજ માટે એટલો ભારે છે, કે તેને જાહેરમાં બોલતા પણ લોકો ખચકાટ અનુભવે છે. જો કોઈ જાહેર સ્થળે કે ઘર પરિવારમાં ભુલથી પણ ‘ સેક્સ ‘ શબ્દનું ઉચ્ચારણ થઈ જાય તો આજુબાજુના લોકો એવી રીતે જુવે છે, જ્યારે આપણે બહુ મોટો અપરાધ કર્યો હોય, ‘ સેકસ ‘ શબ્દ સાથે આપણી માનસિકતા જ … Read more હાલના સમયમાં સેક્સ એજ્યુકેશન જરુરી છે?

ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે

gujarat high court

આ પહેલા કોરોનાકાળમાં પણ શિક્ષણ ન આપવા છતા પણ શાળા સંચાલકો બાળકો પાસેથી ફી વસૂલતા હોવાની ફરિયાદ સામે સરકારે શાળા સંચાલકો ફી નહિ વસૂલી શકે તેવો ઠરાવ પસાર કર્યો હતો જોકે, સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી હતી અને હાઈકોર્ટમાં સરકારના ઠરાવ વિરૂદ્ધ અરજી થઈ હતી. આ ફરિયાદમાં સરકાર, શાળા સંચાલકો અને વાલી પ્રતિનિધિમંડળનો પક્ષ સાંભળીને … Read more ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે