.

દુબઈથી કેરળ આવતાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં 17 લોકોના મોત

Air India plane crash

કેરલ – એર ઇન્ડીયા એક્સપ્રેસનું વિમાન શુક્રવારે સાંજે કેરલમાં કોઝિકોડ (Kozhikode) હવાઇપટ્ટી પરથી સરકીને ખીણમાં પડ્યું અને બે ભાગમાં તૂટી ગયું. આ દુર્ધટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા ૧૮૦ યાત્રીઓ વિમાનમાં મુસાફરી કરી રહ્યાં હતાં, ૧૩૮ લોકો ઘાયલ હોવાના સમચાર છે. વિમાનના આગળના ભાગના તો બે ટુકાડા જ થઈ ગયા છે. એ સમયે તો … Read more દુબઈથી કેરળ આવતાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં 17 લોકોના મોત

મહિલા અનામત મુદ્દે ૨૦૧૮ના પરિપત્રની અમુક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

chandrikaben solanki

મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે ૧- ૮-૨૦૧૮ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી છે. ૧- ૮-૨૦૧૮ના પરિપત્રની ૧૨ અને ૧૩ નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જારી કરાશે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો … Read more મહિલા અનામત મુદ્દે ૨૦૧૮ના પરિપત્રની અમુક જોગવાઈ હાઈકોર્ટે રદ કરી

500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

આફતને અવસર બનાવવાની કુશળતા સત્તાપક્ષ પાસે છે. પોતાના શાસનમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં તોફાનીઓએ ટ્રેનનો કોચ સળગાવી 59 કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા; પોતાના શાસનમાં 24 સપ્ટેમ્બર 2002 ના રોજ, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો; જેમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા; પોતાના શાસનમાં 26 જુલાઈ 2008 ના રોજ, અમદાવાદ શહેરમાં 21 સિરિયલ બોમ્બ બાસ્ટમાં 56 … Read more 500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

અમદાવાદ – BSP પાર્ટી દ્વારા કલેકટરને કોન્ટ્રાકટ અને ફીક્સ કર્મચારીઓના શોષણ મુદે આવેદનપત્ર

bsp avedanpatr

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં બહુજન સમાજ પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ અરૂણ પટેલની આગેવાનીમા ચાદખેડા વોર્ડ પ્રમુખ શૈલેષ મકવાણા, કિરીટ પરમાર અન એડવોકેટ.પીયુષ જાદુગાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં ઓછી સંખ્યામા બસાપા તરફથી અમદાવાદ કલેકટને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે.. કોરોના વોરિયર્સ તરીકે જેને સન્માન આપવાનું હોય એવા મેડિકલ સ્ટાફ વર્ગ 3 અને 4 ના … Read more અમદાવાદ – BSP પાર્ટી દ્વારા કલેકટરને કોન્ટ્રાકટ અને ફીક્સ કર્મચારીઓના શોષણ મુદે આવેદનપત્ર

સૂરતમાં પોસ્ટર લાગ્યા – આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી

surat poster aap

સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે મ્યુનિ. અને સરકારના અનેક પ્રયાસ છતાં પણ કોરોના અટકવાનું નામ લેતો નથી. સુરતમાં પાંચ હજાર કરતાં પણ વધુ કેસ થઈ ચુક્યા અને અને મરણાંક 200ની નજીક પહોચી ગયો છે. આવી કપરી સ્થિતિમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે.. સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી … Read more સૂરતમાં પોસ્ટર લાગ્યા – આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી

વ્યારામાં ૨૯ વર્ષના શોયેબ પઠાણે ૧૪ વર્ષની આદિવાસી કિશોરીને હવસનો શિકાર બનાવી

vyara rape case

યુવકે એક14 વર્ષ સગીરાને તેની મોટીબહેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બે વખત એક બિલ્ડીંગમાં લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા આજરોજ વ્યારા પોલીસ મથક યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી અને પોસ્કો એક્ટ મુજબ ગુનો આરોપીને અટક કરી હતી તેને કોવિડ 19 નો ટેસ્ટ … Read more વ્યારામાં ૨૯ વર્ષના શોયેબ પઠાણે ૧૪ વર્ષની આદિવાસી કિશોરીને હવસનો શિકાર બનાવી