.

આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા ( DGP ) નિયુક્ત કરાયા

અમદાવાદ – ગુજરાતનાં હાલનાં ડીજીપી શિવાનંદ ઝા સેવાનિવૃત થયા છે. અને તેઓ રિટાયર થતાં તેમનાં સ્થાને હાલાનાં પોલીસ કમિશનર આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા નિયુક્ત કરાયા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આશિયા ભાટિયાના નામની ઘોષણા કરી હતી. આશિષ ભાટિયા ગુજરાતનાં 38મા ડીજીપી બન્યા છે. પોલીસ ભવન ખાતે તેઓને ગાર્ડ ઓફ … Read more આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા ( DGP ) નિયુક્ત કરાયા

500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

આફતને અવસર બનાવવાની કુશળતા સત્તાપક્ષ પાસે છે. પોતાના શાસનમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં તોફાનીઓએ ટ્રેનનો કોચ સળગાવી 59 કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા; પોતાના શાસનમાં 24 સપ્ટેમ્બર 2002 ના રોજ, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો; જેમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા; પોતાના શાસનમાં 26 જુલાઈ 2008 ના રોજ, અમદાવાદ શહેરમાં 21 સિરિયલ બોમ્બ બાસ્ટમાં 56 … Read more 500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

અમદાવાદ : ક્રાઈમ બ્રાંચના મહિલા PSI બળાત્કારના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા!

mahila psi

અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના એક મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાયા હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી વિગત મુજબ, શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજાસામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 … Read more અમદાવાદ : ક્રાઈમ બ્રાંચના મહિલા PSI બળાત્કારના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા!