.

ડી.એલ એડ નું પરીણામ જાહેર થયું નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર 100% પરિણામ સાથે અગ્રેસર

રાજ્ય અને જીલ્લામાં સંસ્થાની વિધાર્થિનીઓએ મેદાન માર્યું ડી.એલ એડનું બીજા વર્ષનું પરીણામ જાહેર થતાં નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરે 100% પરિણામ,જીલ્લામાં પ્રથમ,બીજો,ત્રીજો નંબર અને રાજ્ય ટોપટેનમા પણ સ્થાન મેળવી અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરતાં સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ,મંત્રી ભગવતીબેન પંડ્યા,આચાર્ય ડો.પ્રીતિબેન રાઠોડ અને અદ્યાપકોએ વિધાર્થીનોને મો મીઠું કરવી શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના આચાર્ય ડો.પ્રીતિ રાઠોડે … Read more ડી.એલ એડ નું પરીણામ જાહેર થયું નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર 100% પરિણામ સાથે અગ્રેસર

આપણા દેશની એ સૌથી મોટી કમનસીબી છે કે કેદારનાથ જતી વખતે શ્રદ્ધાને કારણે થયેલું મૃત્યુ આપણને મંજૂર હોય છે પરંતુ સારવાર દરમિયાન થયેલું મૃત્યુ નહીં કારણકે મનુષ્યો ઉપરથી આપણને વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. – ડૉ. નિમિત્ત ઓઝા

the heart

અમૂક ઘાવ એવા હોય છે જે ફક્ત સહાનુભૂતિની ફૂંક મારવાથી રુઝાવાના નથી. વાવાઝોડાની આગાહીથી લઈને વર્લ્ડકપમાં પડી રહેલા વરસાદ સુધી દરેક વિષય પર રમૂજ કરનારા, અલગ અલગ મીમ્સ બનાવનારા અને ૨૪ કલાક સોશિયલ મીડિયાનો યુઝ કરનારા સમાજને એ વાતની જાણ થવી જરૂરી છે કે તેમની આસપાસ કેટલીક ગંભીર ઘટનાઓ પણ આકાર લઈ રહી છે. બાળકીઓ … Read more આપણા દેશની એ સૌથી મોટી કમનસીબી છે કે કેદારનાથ જતી વખતે શ્રદ્ધાને કારણે થયેલું મૃત્યુ આપણને મંજૂર હોય છે પરંતુ સારવાર દરમિયાન થયેલું મૃત્યુ નહીં કારણકે મનુષ્યો ઉપરથી આપણને વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. – ડૉ. નિમિત્ત ઓઝા

૧૪ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ – આવો જાણીએ રક્તદાન સંબધી કેટલીક આવશ્યક બાબતો

blood donor day

આજે વિશ્વ રક્તદાતા દિવસે નિયમિત રક્તદાન કરનાર સૌ રકત દાતાઓ અને રક્તદાન ક્ષેત્રે સંકળાયેલા સૌ કોઈનું અમે અભિવાદન કરીએ છીએ. આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈને રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન થકી તેનું જીવન બચાવી શકાય છે. એટલે જ રક્તદાનને મહાદાન કહ્યું છે. આવો, આપણે સૌ રક્તદાનની અગત્યતા સમજીએ. રક્તદાન માટે જરૂરી સુરક્ષા સબંધિત બાબતોનો ખ્યાલ રાખીએ … Read more ૧૪ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ – આવો જાણીએ રક્તદાન સંબધી કેટલીક આવશ્યક બાબતો

સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખંભાત ખાતે ‘ રિશ્તા ‘ દ્વારા ત્રણ દિવસનો મીડિયાલક્ષી વર્કશોપ યોજાયો.

the heart

સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખંભાત ખાતે ‘ રિશ્તા ‘ દ્વારા ત્રણ દિવસનો મીડિયાલક્ષી વર્કશોપ યોજાયો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દાખવતી ખંભાતની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે તારીખ 24 થી 26 એપ્રિલ દરમિયાન મીડિયા એજ્યુકેશન માટે ગુજરાતમાં જાણીતી બનેલી સંસ્થા ‘ રિશ્તા ‘ દ્વારા ત્રણ દિવસનો વર્કશોપ યોજાયો જેમાં તમામ ધોરણો માંથી પસંદ કરેલા 40 જેટલા વિદ્યાર્થી … Read more સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખંભાત ખાતે ‘ રિશ્તા ‘ દ્વારા ત્રણ દિવસનો મીડિયાલક્ષી વર્કશોપ યોજાયો.

પ્રતિભાનો પ્રાણવાયુ

the heart

આપણી આસપાસ જીવંત દુનિયા છે.આ દુનિયામાં ઈશ્વરે જીવ પૂરી સહુને જીવતા તો કરી દીધા પણ આ દરેક જીવને ઉન્નત જીવન જીવવા વધુ પ્રાણવાયુની જરૂર પડે.આ પ્રાણવાયુ પ્રોત્સાહન સ્વરૂપે પૂરો પાડી શકાઈ.શુભેચ્છા અને પ્રોત્સાહનના બે શબ્દો કોઈના પણ જીવનને સુખથી ભરી દે છે,આશાનો સંચાર બની જાય છે. શાળાની સ્થાનિક નૃત્ય સ્પર્ધામાં”નાચ મયુરી”નું નૃત્ય કરનાર દીકરી નેહાનો … Read more પ્રતિભાનો પ્રાણવાયુ

ધર્મ અને માનવીય મૂલ્યો

the heart

ધર્મ અને માનવીય મૂલ્યો શ્રીલંકામાં થયેલ બૉમ્બ વિસ્ફોટ અને મૃત્યુનોનો આક્રંદ.એકેએક તસ્વીર દિલને રડાવી જાય તેવી. ઈસુ ખ્રિસ્તના માનવજાત માટેના બલિદાનના ત્રીજા દિવસ એટલે કે ઈસુ સજીવન થયા(ઇસ્ટર)ની ઉજવણી સમયે આતંકીઓએ માનવતા નેવે મૂકી… છતાંય,શ્રીલંકન ખ્રિસ્તી ધર્મગુરુનું નિવેદન”આ ઘટનાને અંજામ આપનાર ને માફ કરજે.” આ આખીય ઘટના પછી.. ક્યાંય ઉશ્કેરણીજનક નિવેદનો નહીં,ધર્મની લડાઈ નહીં…માત્ર મદદ … Read more ધર્મ અને માનવીય મૂલ્યો

સાહિત્યના સીમાસ્તંભ – કવિ શ્રી યોસેફ મેકવાન – જિગીષા રાજ

સાહિત્યના સીમાસ્તંભ – જિગીષા રાજ કવિ શ્રી યોસેફ મેકવાન શબ્દે શબ્દે જેમ વસ્યો છે અક્ષરનો સહવાસ, હતા આપણા એમ ભળેલા શ્વાસ ! ઊડી ગયો ક્યાં વરાળ થઈને અંતરનો વિશ્વાસ ?. કવિ શ્રી યોસેફ મેકવાન એટ્લે શબ્દની આરપાર વસતાં કવિ. ગુજરાતી ક્રિશ્ચિયન કવિ યોસેફ મેકવાન ગુજરાતી કેથોલિક પરિવારમાં ઘરે ઘરે વસેલાં છે. ગુજરાતી કેથોલિક પરિવારમાં બાઇબલ … Read more સાહિત્યના સીમાસ્તંભ – કવિ શ્રી યોસેફ મેકવાન – જિગીષા રાજ

સાચી કિંમત

the heart

ઈશ્વર થી કાંસુ છુપાવી શકાતું નથી.કોઈ પણ બાબત ઈશ્વર થી છુપાવી સકાય નહિ.ઈશ્વર ને સુડી પાર ચઢાવ્યા તે પહેલા તેમણે પ્રાર્થના અને મનન માં પોતાનો સમય પસાર કર્યો હતો.તે માટે કે પુનરુથાનની તૈયારી કરી શકાય. એવી રીતે આપણે પણ આપણા જીવનો માટે ની તૈયારીઓ કરી લેવી જોઈએ.કારણકે કઈ પળ માં શુ થાય તેની આપણને ખબર … Read more સાચી કિંમત

વ્યક્તિ વિશેષ

Makanbhai lalubhai

નામ મકનભાઈ લલ્લુભાઈ ખ્રિસ્તી ઉંમર – ૭૪ વર્ષ મુળ રહેવાસી – રામનગર ( આણંદ પાસે ) ૧૯૬૫ ની સાલમાં મકાનભાઈ પોતાના મુળ વતન રામનગર છોડી આણંદ મુકામે રહેવા આવ્યા હતા. દિવસ દરમિયાન સ્કુલમાં અભ્યાસ કરી સાથે સાથે પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી પણ કરતા હતા. ધોરણ ૧૦ પાસ કરી ધોરણ ૧૧માં એડમિશન લીધું અને ધોરણ ૧૧માં નપાસ … Read more વ્યક્તિ વિશેષ

પરિણામ સાથે નિષ્ફળતા

થોડા દિવસ પછી ૧૦ અને ૧૨ ધોરણનું રીઝલ્ટ આવશે અને એની સાથે સાથે ન્યુઝ પેપરમાં આત્મહત્યા ના સમાચાર પણ છપાશે. પરીક્ષામાં નપાસ થવુ કે ઓછા માર્કસ આવવા વગેરે ના કારણે આજનાં જુવાનો પોતાના જીવનનો અંત લાવી દે છે પણ શુ આત્મહત્યા એ યોગ્ય પગલુ છે ?                    … Read more પરિણામ સાથે નિષ્ફળતા