સૃષ્ટિ ફાઉન્ડેશન -સંસ્થાનો હેતુ માત્ર ને માત્ર જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચવું અને સમાજને જ્યારે જરૂર પડે પડખે ઉભા રહી હૂંફ આપવી – શૈલેષ રાઠોડ

Srushti foundation

” સૃષ્ટિ ફાઉન્ડેશન – શિક્ષણ અને સમાજનું જતન” સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું ને આપણને સૃષ્ટિમાં મોકલી આપ્યા. મનુષ્યને જીવંત રાખવા ઈશ્વરે સઘળું બનાવ્યું ત્યારે..આપણી જવાબદારી તેનું જતન કરવાની. આ હેતુ સાથે શરૂ કરેલી “સૃષ્ટિ” સંસ્થામાં […]