પુસ્તક પરીચય – રાજુ સોલંકીનું નવુ પુસ્તક ‘બંધારણ વાળો બાબો’ – મયુર વાઢેર

bandhran wado babo

ગુજરાતી સાહિત્ય પીઠે કવિ-લેખક રાજુ સોલંકીનું ‘બંધારણ વાળો બાબો’ પુસ્તક પ્રગટ કર્યું. રાજુ સોલંકી માટે ‘કવિ’ કે ‘લેખક’ તરીકેની સિમિત ઓળખનો પન્નો એના વિરાટ વ્યક્તિત્વ સામે તો ટુંકો પડે; એની સાચી ઓળખ તો અણનમ આંબેડકરવાદી […]